________________
શુભ ધ્યાન,
( ૪૫ )
સંસારથી ભય પામતા એવા માણસને માટે જલ્દી મેળવી શકાય એ છે કીનારો જેને એવા શીલ–એટલે કે મૂળ ગુણ અને ઉત્તર ગુણ-રૂપી સમુદ્રને પાર કરીને, ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલે મનુષ્ય ઉચિત એવા વેરાગ્યને પામે છે. ૨૪.
| [ ધ્યાન ] શુક્લધ્યાનનું સ્વરૂપ – यस्येन्द्रियाणि विषयेषु पराअखानि,
सङ्कल्पकल्पनविकल्पविकारदोषैः । योगैः सदा त्रिमिरहो निभृतान्तरात्मा, ध्यानं तु शुक्लमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥२५॥
ચોતરવરી, ૨૬, ગો. ૭૩. જેની ઇંદ્રિય વિષયોને વિષે પરામુખ-વિપરીત–હોય, તથા સંકલ્પ, કલ્પના, વિક૯પ અને વિકારના દોષવાળા મન, વચન અને કાયાના ગવડે જેને આત્મા નિશ્ચળ હોય, તેવા પુરૂષનું જે ધ્યાન તે શુક્લધ્યાન કહેવાય છે એમ ધ્યાનના સ્વરૂપને જાણનાર કહે છે. ૨૫. શુક્લધ્યાનના ભેદ અને ફળ
एतचतुर्विधं शुक्लध्यानमत्र द्वयोः फलम् । आधयोः सुरलोकाप्तिरन्ययोस्तु महोदयः ॥ २६ ॥
अध्यात्मसार, प्रबंध ५, लो १.६३.