SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ ધ્યાન, (૪૯૩) થતા દેનું ચિંતન કરવામાં આવે છે તે અપાયવિચય નામનું ધ્યાન કહેવાય છે. ૧૮. વિપાકવિચય થાન ध्यायेत्कर्मविपाकं च, तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं, शुभाशुभविभागतः ॥ १९ ॥ અધ્યાત્મસાત, કવૈધ ૧, સે. ૨૨૨. મન, વચન અને કાયાના યોગના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એ પ્રમાણે ચાર પ્રકારના અને શુભ અને અશુભ એવા કર્મને વિપાક-ઉદયને વિચાર કરે તે વિપાકવિચય ધ્યાન સમજવું. ૧૯. प्रतिक्षणसमुद्भूतो यत्र कर्मफलोदयः। રિતે ત્રિપરસ, વિવિજયો મતઃ | ૨૦ | ચોળાઇ, કવારા ૨૦, જો ૨૨. દરેક ક્ષણે અનેક સ્વરૂપે ઉત્પન્ન થતા કર્મફળના ઉદયનું, જે ધ્યાનમાં ચિંતન કરાય, તે વિપાકવિયનામનું ધ્યાન કહેવાય છે. ૨૦. સંસ્થાનવિય ધ્યાન – उत्पादस्थितिमंगादिपर्यायैर्लक्षणैः पृथक् । भेदैर्नामादिमिर्लोकसंस्थानं चिन्तयेभृशम् ॥२१॥ આમિરર, ૧, ૦ ૨૨૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy