________________
[વાર માવના (૨૦)
(2009)
nine
બાર ભાવનાનાં નામ –
साम्यं स्याद् निर्ममत्वेन, तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं, भवमेकत्वमन्यताम् ॥ १ ॥ अशौचमाश्रवविधि, संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्याततां लोकं, द्वादशी बोधिभावनाम् ॥२॥
યોગરાશિ, g૦ ૨૧૭, મો. ૧૧, ૧૬. (. સ.) મમતાને ત્યાગ કરવાથી સમતા પ્રાપ્ત થાય છે, તે મમતાને ત્યાગ કરવા માટે બાર ભાવનાને આશ્રય કરે જોઈએ, તે આ પ્રમાણે–૧ અનિત્યભાવના, ૨ અશરણભાવના, ૩ સંસારભાવના, ૪ એકત્વભાવના, ૫ અન્યત્વભાવના, ૬ અશચભાવના, ૭ આશ્રવવિધિભાવના, ૮ સંવરભાવના, ૯ કર્મનિર્જરાભાવના ૧૦ ધર્મસ્યાખ્યાતતાભાવના, ૧૧ લેકભાવના, અને બારમી વિભાવના. ૧, ૨.
भावयितव्यमनित्यत्वमशरणत्वं तथैकतान्यत्वे । अशुचित्वं संसारः कर्मास्त्रवसंवरविधिश्च ॥३॥ ૨૪