SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૫૦ ). સુભાષિત-પ-રત્નાકર. निर्जरणलोकविस्तरधर्मस्वाख्याततत्वचिन्ताश्च । बोधेः सुदुर्लभत्वं च भावना द्वादश विशुद्धाः ॥४॥ प्रशमरति, लो० १४९, १५०. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચીત્વ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જર, લેકસ્વરૂપ, સધર્મસ્વરૂપચિંતન, અને સમ્યકત્વ-બધિદુર્લભતા–એવી રીતે દ્વાદશ, વિશુદ્ધ ભાવના ભાવવી. ૩. ૪. અનિત્યભાવના – यत्प्रातस्तन मध्याहे, यन्मध्याहे न तनिशि । निरीक्ष्यते भवेस्मिन् ही !, पदार्थानामनित्यता ॥५॥ ચારી, , . ૧૭. હા હા! જે સવારે દેખ્યું હોય તે બપોરે દેખાતું નથી, અને જે બપોરે દેખ્યું હોય તે રાત્રે દેખાતું નથી. એવી રીતે આ સંસારમાં પદાર્થોની અનિત્યતા જ નજરે પડે છે. ૫. संपदो जलतरङ्गविलोला यौवनं त्रिचतुराणि दिनानि । शारदाभ्रमिव चञ्चलमायुः, किं धनैः कुरुत धर्ममनिन्धम् ॥६॥ રામા (માતર), પૃ. ૫. (. સ) * સંપદાએ જળના તરંગ જેવી ચપળ છે, વૈવન ત્રણ ચાર દિવસ રહેવાનું છે, આયુષ્ય શરદ ઋતુના વાદળાની જેવું ચંચળ છે, ધન ઉપાર્જન કરવાથી શું ફળ છે ? નિર્મળ ધર્મનું જ ઉપાર્જન કરે. ૬.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy