________________
વૈરાગ્ય.
( ૩૪૩ ) થાકથી વ્યાપ્ત છે, સ્રીએ નિરંતર ઘણા દુ:ખવાળી છે. તે પશુ આવા ઘેાર--ભયંકર સંસારમા માં કુબુદ્ધિવાળા લા અત્યંત આસક્ત થઈને રહ્યા છે, તે ખેદની વાત છે. ૨૧. मुक्त्वा दुर्मतिमेदिनीं गुरुगिरा संशील्य शीलाचलं, बद्धा क्रोधपयोनिधिं कुटिलतालङ्कां क्षपित्वा क्षणात् । नीत्वा मोहदशाननं निधनतामाराध्य वीरव्रतं,
श्रीमद्राम इव मुक्तिवनितायुक्तो भविष्याम्यहम् ॥ २२ ॥ વૈખ્યાત ( પદ્માનંવ ), ડ્રો૦ ૧૧.
જેમ રામચંદ્ર ગુરૂ(પિતા)ના વચનથી પૃથ્વીના (રાજ્યના) ત્યાગ કરી, પતમાં જઇ, સમુદ્ર માંધી, લંકાને ભાંગી, રાવણુને મારી તથા વીરતને આરાધી, યુક્ત થયા હતા, તેમ હું પશુ શ્રી ગુરૂમહારાજની વાણીવડે કુબુદ્ધિરૂપી પૃથ્વીનેા ત્યાગ કરી, શીળરૂપી પર્વતનું સેવન કરી, ક્રોધરૂપી સમુદ્રને બાંધી, વક્રતારૂપી લંકાના ક્ષણ વારમાં ક્ષય કરી, માહરૂપી રાવણુને મરણ પમાડી તથા વીરવ્રતનું આરાધન કરી સ્વર્ગ તથા મુક્તિરૂપી વડે યુક્ત થઇશ. ૨૨.
इमे मम धनाङ्गजस्वजनवल्लभादेहजासुहजनकमातुलप्रभृतयो भृशं वल्लभाः । मुधेति हतचेतनो भववने चिरं खिद्यते,
यतो भवति कस्य को जगति वालुकामुष्टिवत् १ ॥२३॥ सुभाषितरत्नसंदोह, लो० २५८.
°
ધન, પુત્ર, સ્વજન, પ્રિયા, પુત્રી, મિત્ર, પિતા અને સામા વિગેરે આ સર્વે મને અત્યંત વહાલા છે. આ પ્રમાણે