SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ :( ૩૪૪ ) સુભાષિત-પદ્ય–રત્નાકર. મૂઢ બુદ્ધિવાળા મનુષ્ય ચિરકાળ સુધી સંસારરૂપી વનને વિષે ખેદ પામે છે. પરંતુ આ જગતમાં રેતીની મુઠીના કણીયાની જેમ કાણુ કેાના પ્રિય છે ? અર્થાત્ કાઇ કાઇના નથી. રેતીના ણીયા જેમ બધા જુદા જુદા છે, તે, કાઈ પણ પ્રકારે, અપ કાળ માટે એકત્ર થયા છે, પણ પરિણામે જુદા થવાનાજ. ૨૩. વૈરાગ્ય શા માટેઃ- यत्र जातास्तत्र रता ये पीतास्ते च मर्दिताः । ગદ્દો ! જોવ મૂત્ત્વ, વૈરાગ્યે જિ ન ગાયતે ? ારા પાર્શ્વનાથ-રિત્ર ( રાવ ), પૃ॰ રૂ. (૬. સ. ) તે આ જીવા જે ઠેકાણે જન્મ્યા, તે જ ગુપ્ત સ્થાનમાં આસક્ત થાય છે, અને જે( સ્તન )નું પાન કર્યું તેનુ જ મન કરવા લાગ્યા. અહા ! આશ્ચર્ય છે કે મૂઢ લેાકેાને વૈરાગ્ય કેમ નહીં થતા હાય ? ૨૪. श्रुतमतिबलवीर्यप्रेमरूपायुरङ्गस्वजनतनयकान्ताभ्रातृपित्रादि सर्वम् । तितउगतजलं वा न स्थिरं वीक्षतेऽङ्गी, तदपि बत विमूढो नात्मकृत्यं करोति ॥ २५ ॥ મુમાનિતરત્નસંતો, TM ૧૮. શ્રુત ( શાસ્ત્રાભ્યાસ ), બુદ્ધિ, ખળ ( શરીરનું પરાક્રમ ), નીય ( આત્માનું પરાક્રમ ), પ્રીતિ, રૂપ, આયુષ્ય, શરીર, સગાસંબંધી, પુત્ર, સ્ત્રી, ભાઇ અને પિતા વિગેરે સપાઅને આ મનુષ્ય, ચાળણીમાં રહેલા જળની જેમ, અસ્થિર
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy