SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. હે ભાઈ ! તારી સ્ત્રી કેશુ? તારે પુત્ર કેણ? આ સંસાર અત્યંત વિચિત્ર છે, તું કે છે (કેને પુત્ર છે), અને કયાંથી આવ્યું છે? આ તત્વને તું વિચાર કર ! ૧૯ सौख्यं मित्रकलत्रपुत्रविभवभ्रंशादिभिर्भङ्गरं, कासवासभगंदरादिमिरिदं व्याप्तं वपुर्व्याधिभिः । भ्रातस्तूर्णमुपैति संनिधिमसौ कालः करालाननः, कष्टं किं करवाण्यहं तदपि यश्चित्तस्य पापे रतिः॥२०॥ वैराग्यशतक ( पद्मानंद ), श्लो० ४४ હે ભાઈ! આ સંસારનું સુખ, મિત્ર, સ્ત્રી, પુત્ર અને વૈભવના નાશથી–વિયેગથી ક્ષણભંગુર છે, આ શરીર ઉધરસ, શ્વાસ અને ભગંદર વિગેરે વ્યાધિઓવડે વ્યાપ્ત છે, તથા આ ભયંકર મુખવાળે કાળ (મૃત્યુ) જલ્દી સમીપે આવતે જાય છે. તે પણ મહા કષ્ટની વાત છે કે હું શું કરું તેની મને ગમ પડતી નથી, કારણ કે હજુ પાપ કાર્ય કરવામાં જ ચિત્તને પ્રીતિ ઉપજે છે. ૨૦. श्रियो दोलालोला विषयजरसाः प्रान्तविरसा विपद्नेहं देहं महदपि धनं भूरिनिधनम् । बृहच्छोको लोकः सततमबला दुःखबहुला स्तथाऽप्यस्मिन् घोरे पथि बत रता हन्त कुधियः॥२१॥ આ જગતમાં લક્ષ્મી હીંચકા જેવી ચપળ છે, વિષયથી ઉત્પન્ન થયેલા રસે પરિણામે વિરસ થાય છે, આ શરીર વિપત્તિનું ઘર છે, ઘણું ધન પણ અત્યંત વિનાશવાળું છે, લેકે ઘણા
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy