SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨૧ ) रे रे चित्त कथं भ्रातः प्रधावसि पिशाचवत् । अभिनं पश्य चात्मानं, रागत्यागात्सुखी भव ॥ १८ ॥ प्रबंधचिंतामणि, पृ० १३८, श्लो० २. સમતા. હૈ ભાઈ મન ! તું પિશાચની માફ્ક શા માટે ભટકયા કરે છે. આત્માને અભિન્ન જો અને રાગના ત્યાગ કરી સુખો થા. ૧૮. न स्नानैर्माघमासस्य, न गयापिण्डपातनैः । न तीर्थभ्रमणैः शुद्धिर्नीरागस्य गृहेऽपि या ॥ १९ ॥ દિનવનવેટિન ( ફ્રેમચંદ્ન ). ઘેર રહ્યા છતાં પણ રાગ રહિત પુરૂષને જે શુદ્ધિ થાય છે, તે શુદ્ધિ, માઘ માસનું સ્નાન કરવાથી, ગયામાં પિંડ મૂકવાથી એટલે કે ગયામાં શ્રાદ્ધ કરવાથી, તેમ જ તીર્થોમાં ભ્રમણ કરવાથી પણ થતી નથી. ૧૯.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy