SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર) સુભાષિત-પદ્ય-રત્નાકર. - ~-~~~ ~-~~- ~---------- -- ---------- હે મન ! સંસારરૂપી મૃગતૃષ્ણામાં ફેકટ શા માટે દેડે છે? આ (સમતારૂપી) અમૃતથી ભરેલ બ્રહ્મરૂપી સરોવરમાં સ્નાન શા માટે નથી કરતું? ૧૪. विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥ १५ ॥ ચારાજ, ૧૦ ક૦ ૨૨. વિષયેથી વિરક્ત થયેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે અને સમ્યકત્વરૂપી દીવો પ્રદીપ્ત થાય છે. ૧૫. विद्यया तपसा तीर्थ-यात्रया वा न निवृतिः । વિના લાગ્યા, વિપક ?િ | ૨૬ . ધર્મદુમ, g૦ ૧૧, ૦ ૭૧. (ક. સ.) વિદ્યાવડે, તપવડે કે તીર્થયાત્રાવડે મોક્ષ મળતો નથી. બીજા ઘણા તર્ક વિતર્ક કરવાથી પણ શું ફળ મળે છે? એક સમતારૂપી ધર્મ વિના બીજા કોઈવડે મોક્ષ મળતું નથી. ૧૬. अमन्दानन्दजनने, साम्यवारिणि मजताम् । ગાયતે સા ડુંમાં, પક્ષિયઃ || ૭ | योगशास्त्र, च० प्र०, श्लो० ५०. મેટા આનંદને ઉત્પન્ન કરનારા સમતારૂપ જળને વિષે સ્નાન કરતા પુરૂષને રાગદ્વેષરૂપી મળે તત્કાળ ક્ષય પામે છે. ૧૭.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy