________________
૦૦૦૦૦૦
૦૦૦...poor
મોહ-મમતા (૪૪)
>૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ .......... ૦૦૦ven૦૦૦૦૦૦ Jesenossen....
peacocu૦૦૦૦૦......૦૦૦૦૦૦
માહનુ મામલ્યઃ——
अहो मोहस्य माहात्म्यं, विद्वांसो येऽपि मानवाः । मुयन्ति तेऽपि संसारे, कामार्थरतितत्पराः ॥ १ ॥
તામૃત, સ્ને૦ ૨૨.
માહનુ મહાત્મ્ય ખરેખર કેવું આશ્ર્ચર્યકારક છે ? કે વિદ્વાના પશુ કામ, અર્થ, અને રતિમાં આસક્ત થઇને આ સંસારમાં માહુ પામે છે. ( માહમાં પડે છે ). ૧.
ब्रूतेऽहंकृतिनिग्रहं मृदुतया पश्चात्करिष्याम्यहं, प्रोद्यन्मारविकारकन्दकदनं पञ्चेन्द्रियाणां जयात् । व्यामोहप्रसरावरोधनविधिं सद्ध्यानतो लीलया,
नो जानाति हरिष्यतीह हत कः कालोऽन्तराले किल ॥२॥ વૈચાવજ ( પદ્માનંર્ ), જો ૨૬.
મેહમાં પડેલા મનુષ્ય ખેલે છે કે હું પછીથી કામળતાએ કરીને અહંકારને નિગ્રહ ( નાશ ) કરીશ, વિકસ્વર કામદેવના વિકારરૂપી અંકુરાના પાંચ ઇંદ્રિયાના જયવડે વિનાશ કરીશ, અને સધ્યાનની લીલાવડે મેાહના પ્રસરને રૂખીશ. ( અર્થાત્ હાલ તે સુખ લાગવી લઉં, પછી ઉપર પ્રમાણે કરીશ, એમ