SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ भध. १४७ एकत्र मधुनो बिन्दौ, भक्षितेऽसंरव्यदेहिनः । यो हिनस्ति न कृपा तस्य, तस्मान्मधु न भक्षयेत् ॥४१॥ सुभापितरत्नसंदोह श्लो. ५६३. જે માણસ મધનું એક ટીપું પણ ખાવામાં અસંખ્ય જીવોને નાશ કરતો હોય તે માણસમાં દયા નથી રહેતી. તેથી મધ ખાવું ન જોઈએ. ૪૧. मक्षिकामुखनिष्ठ्यूतं, जन्तुलक्षक्षयोद्भवम् । कथमास्वाद्यते क्षौद्रं, सुधीभिर्नरकावहम् ? ॥४२॥। उप० प्रा०, रतम्भ ८, व्या० ११५* માખીઓના મુખના થુંકસમાન, લાખો જીવડાઓના નાશથી થયેલું અને નરક ગતિ આપનારું એવું મધ બુદ્ધિશાળી પુરૂષ કેમ ચાખે ? ૪૨. मक्षिकामुखनिष्टयूतं, जन्तुघातोद्भवं मधु । अहो पवित्रं मन्वाना, देवस्नाने प्रयुञ्जते ॥४३ ।। योगशास्त्र प्रकाश ३ श्लो० ४१. માખીઓના મુખથી થુંકેલ–નાખેલ અને જીવોના ઘાતથી ઉત્પન્ન થયેલા એવા મધને પવિત્ર માનતા લોકો તેને દેવના સ્નાનમાં વાપરે છે તે આશ્ચર્ય છે. ૪૩. મધ ખાવાનું પાપ -- 'भक्षयन् माक्षिकं क्षुद्र-जन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तभ्यः, शौनिकेभ्योऽतिरिच्यते ॥४४॥ योगशास्त्र प्रकाश ३ श्लो० ३७
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy