________________
સુભાષિત—પદ્ય—રત્નાકર.
લાખા ઝીણા જંતુઓના ક્ષયથી ઉત્પન્ન થયેલા મધનુ જે મનુષ્ય ભક્ષણ કરે છે, તે થાડાક પ્રાણીઓને હણનારા કસાઈથી પણ વધી જાય છે (વધારે પાપ કરે છે ). ૪૪.
૧૪૮
मध्वस्यतः कृपा नास्ति, पुण्यं नास्ति कृपां विना | विना पुण्यं नरो दुःखी, पर्यटेद् भवसागरे ॥ ४५ ॥ सुभाषितरत्नसंदोह लो० ५४९.
મધ ખાનાર માણસમાં દયા હેાતી નથી (કારણકે મધ અસંખ્ય વાના ઘાતથી બને છે ); યા વગર પુણ્ય નથી થતુ અને પુણ્ય વગર માણુસ (આ) સંસાર સમુદ્રમાં દુ:ખી થઈને રખડ્યા કરે છે ૪૫.
एकत्रापि हते जन्तौ, पापं भवति दारुणम् ।
न सूक्ष्मानेकजंतूनां धातिनो मधुपस्य किम् ? ॥ ४६ ॥ सुभाषितरत्नसंदोह लो० ५५१
જો એક પણ જીવને મારવાથી ભયંકર પાપ થાય છે (તેા પછી) સૂક્ષ્મ એવાં અનેક જંતુઓને સંહાર કરનારા એવા મધને પીનારનુ શુ (પૂવુ)? (અર્થાત્ મધ પીનારાના પાપના તા હીસાબ જ નથી રહેતા) ૪૬.
सप्तग्रामे च यत्पाप - मग्निना भस्मसात् कृते । तदेतज्जायते पापं, मधुबिन्दुप्रभक्षणात्
11 80 11
मनुस्मृति अ० ७
અગ્નિ વડે સાત ગામ ભસ્મીભૂત કયે છતે જેટલુ પાપ લાગે, તેટલું પાપ મધનું બિંદુમાત્ર ખાવાથી થાય છે. ૪૭.