________________
૧૪૬
સુભાષિત-પદ્ય-રત્નાકર
[ રે મધ. ] મધ અભક્ષ્ય હોવાનું કારણ:अनेकजन्तुसंघात-निघातनसमुद्भवम् । जुगुप्सनीयं लालावत् , कः स्वादयति माक्षिकम् ? ॥३८॥
ચોપરા પ્રા રૂ, ઋો. ૩૬. અનેક જતુઓના સમૂહના વિનાશથી ઉત્પન્ન થયેલું અને (અપવિત્ર) લાળની માફક ધૃણાને ઉત્પન્ન કરનારું એવું મધ કેણુ ખાય ? एकैकोऽसंख्यजीवानां, घाततो मधुनः कणः। निष्पद्यते यतस्तेन, मध्वस्यति कथं बुधः १ ॥ ३९ ॥
सुभाषितरत्नसंदोह श्लो. ५५० મધને એક એક કણ અસંખ્ય જીવોનો ઘાતથી ઉત્પન્ન થાય છે. તે પછી ડાહ્યો (સમજદાર) માણસ કઈ રીતે મધ ખાય? ૩૯ एकैककुसुमक्रोडा-द्रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं, तदनन्ति न धार्मिकाः ॥ ४० ॥
યોગરાત્રિ પ્રારા રૂ, ઋો. ૨૮. એક એક પુષ્પના મધ્યથી રસનું પાન કરીને-રસને ચૂસીને માખીઓ જે મધને વમન કરે છે, તે ઉચ્છિષ્ટ (એઠા) મધને ' ધર્મિષ્ઠ પુરૂષ ખાતા નથી. ૪૦.