SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અભક્ષ્ય. (१२७) वृन्ताकं श्वेतवृन्ताकं मूलकं रक्तमूलकम् । . वर्जयेच्चैव शास्त्रज्ञ इत्येवं मनुरब्रवीत् ॥९॥ महाभा० शां० अ० १५ श्लो० ५. રીંગણ, ધેળા રીંગણાં, મૂળા અને રાતા મૂળાને શાસ્ત્ર સમજનાર માણસે વર્જવા જોઈએ, એમ મનુએ કહ્યું છે. ૯. अभक्ष्याणि न भक्ष्याणि कन्दमूलानि मारत । नूतनोद्गमपत्राणि वर्जनीयानि सर्वतः ॥१०॥ महा भारते, शान्ति पर्व, अ० २८ श्लो० २३. હે ભારત ( યુધિષ્ઠિર )! કંદમૂળ વિગેરે અભય પદાર્થોનું ભક્ષણ કરવું નહીં. તેમજ નવા કોમળ ઉગેલાં પાંદડાઓ સર્વથા વર્જવા લાયક છે. ૧૦. लशुनं गृञ्जनं चैव पलाण्डु कवकानि च । अभक्ष्याणि द्विजातीनाममेध्यप्रभवाणि च ॥ ११ ॥ मनुस्म० अ० ५ श्लो० ५. લસણુ, ગાજર, ડુંગળી, બિલાડીને ટેપ તથા અપવિત્ર ખાતરથી ઉત્પન્ન થયેલી વસ્તુ, એ સર્વ દ્વિજોને અભક્ષ્ય છે. ૧૧. અભક્ષ્ય-ભક્ષણનું ફળ – श्वभ्रद्वाराणि चत्वारि, द्विदलं सामगोरसम् । मधुजालमपूताम्बु, कन्दसन्धानभक्षणम् ॥ १२ ॥ महाभारते प्रभासपुराणे.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy