________________
( ૧૨૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર
~ ~ ~ ~ ~~~~~ અભક્ષ્યના પ્રકાર અને ત્યાગ –
wwwwwwwwww
फलान्यज्ञातनामानि पत्रपुष्पाण्यनेकधा । गुरुसाक्ष्यात्मसौख्यार्थ त्याज्यानि वंकचूलवत् ॥ ६॥
૩૫પ્રા. મા. ૨ પૃ. ૧૧. જેનું નામ જાણવામાં ન હોય એવાં અનેક પ્રકારનાં ફળ, પાંદડાઓ અને પુને પિતાના સુખને માટે વંકચૂળની જેમ ગુરૂની સાક્ષીએ ત્યાગ કરવા. ૬.
मद्यं मांसं नवनीतं मधूदुम्बरपश्चकम् । अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥ ७॥
योगशास्त्र तृ० प्र० श्लो० ६. आमगोरससम्पृक्तं द्विदलं पुष्पितोदनम् । दध्यहतियातीतं कुथितानं च वर्जयेत् ॥ ८ ॥
ચોરાજ ૪૦ પ્ર૦ ૦ ૭. મદિરા, માંસ, માખણ, મધ, પાંચ પ્રકારના ઉદ્દે બર, (ઉમરા), અનંતકાય, અજાણ્યા ફળ અને રાત્રે ભેજન, (આ સર્વ ધમી પુરૂષે તજવાના છે.) ૭.
કાચું ગેરસ–દૂધ, દહીં, છાશ વિગેરેમાં મિશ્ર થયેલું દ્વિદળ, વાસી થવાથી કુલી ગયેલ-ઉતરી ગયેલે ભાત, બે દિવસ ઉપરાંતનું દહીં અને કેહી ગયેલું અન્ન, આ સર્વ (અભક્ષ્ય (ઈ) વજેવાં જોઈએ ૮.