________________
ગંભીર અને ઉપશાંત મન વાળા, સાવદ્ય યોગોને સર્વથા ત્યજી દેનારાં, પંચાચારના પાલનમાં રત રહેનારાં, પરોપકાર રસિક, આગમમાં જેમને “પ” વિગેરે દૃષ્ટાંતો અપાયાં છે તેવાં, જ્ઞાન અને ધ્યાનમાં મસ્ત, ખૂબ કોમળ મનોભાવને ધરનારાં સાધુ ભગવંતો મને યાવજ્જવ શરણરૂપ થજો !
દેવો, દાનવો અને મનુષ્યો વડે પૂજાયેલાં, રાગ અને દ્વેષના ઝેરને ઉતારી દેનારા મંત્રસમાન, મોહના અંધકારને ભેદી નાંખનારા સૂર્ય જેવા, કર્મના જંગલને બાળનારા દાવાનળ સમાન, સમસ્ત કલ્યાણના હેતુરૂપ અને મોક્ષના સાધક એવા કેવળજ્ઞાની વડે કહેવાયેલાં ધર્મનું મારે જીવનપર્યત શરણ છે ! * मूलम् ।
सरणमुवगओ य एएसिं गरिहामि दुक्कडं - जण्णं अरहंतेसु वा, सिद्धेसु वा, आयरिएसु वा, उवज्झाएसु वा, साहूसु वा, साहुणीसु वा, अन्नेसु वा धम्मट्ठाणेसु माणणिज्जेसु पूयणिज्जेसु, तहा माईसु वा, पिईसु वा, बंधूसु वा, मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा जीवेसु मग्गट्ठिएसु अमग्गट्ठिएसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किंचि वितहमा -यरियं अणायरियव्वं अणिच्छियव्वं पावं पावाणुबंधि सुहुमं वा बायरं वा मणेण वा वायाए वा काएण
सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।