________________
तहा पहीणजरामरणा अवेयकम्मकलंका पणट्ठवाबाहा केवलनाणदंसणा सिध्धिपुरवासी णिरुवम सुहसंगया सव्वहा कयकिच्चा सिद्धा सरणं ।
तहा पसंतगंभीरासया सावज्जजोगविरया पंचविहायारजाणगा परोवयारनिरया पउमाइणिदसणा झाणज्झयणसंगया विसुज्झमाणभावा साहू सरणं ।
तहा सुरासुरमणुयपूइओ मोहतिमिरंसुमाली रागदोसविसपरममंतो हेऊ सयलकल्लाणाणं कम्मवणविहावसू साहगो सिद्धभावस्स केवलि-पण्णत्तो धम्मो जावज्जीवं मे भगवंतं सरणं ॥ * 'यसूत्र प्रश' :
ત્રણ લોકના સ્વામી, જેનાથી ચડિયાતી પુજાઈ બીજી છે નહીં તેવા પુન્યસમૂહના ધારક, રાગ અને દ્વેષનો ક્ષય કરનારા, ચિંતામણીરત્ન સમાન, સંસાર સમુદ્રમાં જહાજ સમ, એકાંતે શરણયોગ્ય એવા અરિહંત ભગવંતનું મને જીવન પર્યત શરણ હો !
જેમની બધી જ બાધાઓનો અંત થયો છે અને જેઓ કર્મરૂપ કલંકથી રહિત થયા છે તેવા મૃત્યુ અને વ્યાધિ વિનાના, કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામેલાં, મોક્ષનગરમાં વસેલાં, અનિર્વચનીય સુખના સંભોક્તા તેમજ પૂરેપૂરાં કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતો મને જીવનભર श२९॥३५ जनो !
प्रथमं पापप्रतीघात-गुणबीजाधानसूत्रम् ।