SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ सुखस्वभावकल्पः कर्मक्षयो व्यङ्ग्यः । कीदृशमस्यानन्तं सुख मित्याह उपमाऽत्र न विद्यते सिद्धसुखे । यथोक्तं स्वयं वेद्यं हि तद् ब्रह्म कुमारी स्त्रीसुखं यथा । अयोगी न विजानाति, सम्यग् जात्यन्धवद् घटम् ।। तद्भावे सिद्धसुखभावेऽनुभवः परं तस्यैव । एतदपि कथं ज्ञायते इत्याह - आज्ञा एषा जिनानां वचनमित्यर्थः । सर्वज्ञानां । अत एवाऽ वितथैकान्ततः सत्येत्यर्थः । कुत इत्याह - न वितथत्वे निमित्तं रागाद्यभावात्, न चाऽनिमित्तं कार्यमित्यपि जिनाज्ञा, एवं स्वसंवेद्यं सिद्धसुखस्येदं वक्ष्यमाणलक्षणं । - 'पंथसूत्र प्राश' : અસાંયોગિક આનંદ જ પ્રકૃષ્ટ આનંદ છે અને તે મોક્ષમાં સિદ્ધોને રહેલો છે આવું વિધાન જે પૂર્વે કર્યું તે વિધાનની બીજી બાજુ હવે સ્પષ્ટ કરે છે. - પદાર્થોને સાપેક્ષ આનંદ સાર્વત્રિક દુઃખવાળો છે ! પદાર્થોની સાપેક્ષતા પૂર્વક જે આનંદ નિષ્પન્ન થાય છે તે વસ્તુતઃ આનંદ જ નથી કેમકે અપેક્ષા જ આનંદનો વિપક્ષ છે. જ્યાં અપેક્ષા આવી ત્યાં ઉત્સુકતા આવી અને ઉત્સુક્તા એ સ્વયં દુઃખ ३५ छे. ३५ छे. 170 ઉત્સુક્તા વિનાની અપેક્ષા હોતી નથી તેથી અપેક્ષા સ્વયં દુઃખ सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy