SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સહજયાતે ગ્રંથમાં પ્રવેશ કરવાનું બન્યું. લુમ પાઠોની પૂર્તિ કરીને અને અવશિષ્ટ રહેલું સંશોધન પૂર્ણ કરીને ટીકા રચવાનો પ્રયાસ શરૂ કર્યો. સુમતિ મૂવમgવ્ય{ ઉપર ૨૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા અને સટીક ભાવાનુવાદનું લેખન કાર્ય લાંબા શ્રમ પૂર્વક પૂર્ણ કર્યું. જેનું પ્રકાશન વિ.સં. ૨૦૬૯માં થઈ ગયું છે. બરાબર, વિ.સં. ૨૦૬૯માં જ અમારા સાધ્વીવૃંદને પ્રાચીન લિપિનો અભ્યાસ કરાવવાનો થયો. અભ્યાસ થયા પછી લિવ્યંતરના કાર્યમાં તેઓને પ્રવૃત્ત કરવા માટે અપ્રગટ પ્રાચીન ગ્રંથોની સૂચિ મેં મંગાવી. ૮૦૦ થી વધુ અપ્રગટ પ્રાચીન ગ્રંથોની યાદી મને મળી. પ્રસ્તુત સૂચિમાં પચસૂત્ર ઉપર પૂ. ઉદયકલશ ગણીએ રચેલી અવર ની નોંધ દષ્ટિગોચર બની. આ અવચૂરિ અંગે મને જિજ્ઞાસા જાગી. કપૂર ની હસ્તપ્રતો મંગાવી તેનું લિવ્યંતર કરાવ્યું. તે પછી તેનું અવગાહન શરૂ કર્યું ત્યારે જેમ-જેમ અવગાહન આગળ વધતું ગયું તેમ તેમ ચિત્ત પ્રમુદિત બનતું ચાલ્યું કેમકે પ્રસ્તુત વપૂરિ નૂતન રચના ન હતી પરંતુ યાકિની મહત્તા સુનુ, પૂ.આ.ભ.શ્રી હરિભદ્ર સુ.મ.એ પચસૂત્રમ્ ઉપર જે ભવ્ય ટીકા લખી છે તેના જ સારભૂત પદાર્થોનું તે જ ટીકાના સાર શબ્દો દ્વારા થયેલું સંકલન હતું. મારો મન મયૂર નાચી ઉઠ્યો. મારો જે મનોરથ હતો કે પંચસૂત્રની બૃહત્ ટીકાના ઉંડા પદાર્થોને સાધારણ ક્ષયોપશમ ધરાવનારાના ગળે પણ ઉતારી દે તેવી સરળ ટીકા લખવી છે. તે કાર્યથોડી અલગ શૈલિથી અહીં સંપન્ન થતું દેખાયું સંશોધન અને વિવેચનઃ નિર્ણયથી અમલીકરણ સુધી. તક્ષણ નિર્ણય કર્યો કે પ્રસ્તુત અપ્રગટ રજૂરનું સંશોધન કરવું છે, તે પછી તેનું ગુજરાતી વિવેચન પણ એ રીતે લખવું છે કે આવપૂરના પદાર્થો I ૮ ) - માધુ)''કચ્છ A पधसूत्रम्
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy