________________
લક્ષ્મી નિવાસ. સેનાને છે, તે એક જન ઉંચે છે, અને એક હજાર બાવન જન અને બાર કલા ઉપર, એટલે પિહાલે છે; તે મધ્યે પદ્મદ્રહ છે, તે દશ એજન ઉડે, હજાર એજન લાંબ, પાંચશે જન પહાલે છે તેનું તલીયું વા રત્નમય છે. એફેર પણ વામય છે. તે કહના મધ્યભાગે એક કમલ છે, તે કમલનું નાલ દશ જનનું દીર્ઘ છે, જલથી ઉપર બે કોશ ઉંચું છે, એક જન પિહેલું છે, એક જન દઘ છે, તેનું વજી રત્નમય મૂલ છે. રિષ્ટ રત્નમય કાંદે છે. વૈડૂર્ય નીલ રત્નમયનાલ છે, રાતા સુવર્ણમય બાહરના પાંદડાં છે, નીલા સુવર્ણમય અત્યંતરનાં પાંદડાં છે, તેમાં નીલ સુવર્ણની કર્ણિકા છે, તે બે કેશ પિહેલી અને એક ઉંચી છે, તિહાં રાતાં સોનાનાં કેસર છે. તે મળે શ્રી લક્ષમી દેવીનું ઘર છે, તે એક કેશ લાંબુ, અદ્ધ કેશ પહેલું અને ચઉદશે ચાલીશ ધનુષ્ય ઉંચું છે, તે ઘરનાં બારણું પૂર્વ, દક્ષિણ અને ઉત્તર, એવી ત્રણ દિશાયે છે, તે બારણું પાંચશે ધનુષ્ય ઊંચા અને અઢીશું ધનુષ્ય પહેલાં છે; વળી તે ઘરમાં અઢીશું ધનુષ્ય પ્રમાણ મણિમય પીઠિકા છે, તે પીઠિકા ઉપર લક્ષ્મી દેવીની શય્યા છે. હવે તિહાં એ દેવીનાં મુખ્ય કમલની પાંખતિયે લક્ષ્મી દેવીને આભરણદિક મૂકવાનાં વલયાકારે એકશે ને આઠ કમલે છે, તે કમલનું સર્વ ઉંચ નીચપણું મુખ્ય કમલથી અદ્ધ પ્રમાણે જાણવું. એ એકશો ને આઠ કમલેં કરી તે મૂલ કમલ વીંટેલું છે, જેમ ગઢે કરી નગરી વિંટાયેલી હોય છે, તેમ જાણવું. હવે તે મૂલગા કમલના બીજા વલયની