________________
૮૦.
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધર
જેવા યોગ્ય છે, તથા સ્થિર, મને હર, પુષ્ટ, વાટલાકાર તથા મહેમાહે મલતી, પ્રધાન તીખી જે ડાઢે, તેણે કરીને સુશોભિત છે મુખ જેનું એ જાત્યકમલ પત્રની પેરે સકેમલ માનેપેત તથા રાતા કમલના પત્ર સમાન તાલવું છે જેનું, વલી મનહર છે હઠ જેના, કમલના પાન સરખી મનહર જીભે કરી લપલપાયમાન કરતો છત છે. કેવી લાગે છે ? તો કે માટીની મુસમાંહે ઘાલેલે સુવર્ણને લઠા ઉë થકે જેમ ફરે, તેમ જીભ શોભે છે; તથા વીજલીના. ઝબકારા જેવાં નયન છે જેનાં, તેજવંત મેહાટી છે સાથલ. જેની, નિર્મલ સકેમલ છે બંધ જેને, મોટું આસ્ફાલતું જે પૂછડું તેને ગોલ કરીને બેઠે છે, સૌમ્ય વદન છે, મનહર આકૃતિ છે, મધુરી ગતિ છે, લીલાયે કરીને વિચરતે છે, એ મહામંગલકારી સિંહ તે આકાશ થકી ઉતરતે પિતાના મુખમહે પ્રવેશ કરતે ત્રિશલા રાણીયે ત્રીજા સ્વપ્નમાં દા. જેમ સિંહને દેખી ગજઘટા નાસે, તેમ ભગવંતને દેખી સાત ભય તથા બીજા જે ભય તે ત્રાસ પામે | ઈતિ તૃતીયં સ્વપ્ન છે
लखमी कमलें वसंती, हिमवंतपर्वतें ॥ पद्मद्रह छे अभिनवी ए॥ एक कोडी वीश लाख, खट વર્ષે મળી, જો સ્ત્રાવી દેવતા ૨૭ .
અર્થ:–થે સ્વપ્ન લખમી દેવતા કમલમાં વસતી થકી દીઠી. વલી એ લક્ષ્મી દેવતા કિહાં રહે છે ? તે કે આ જંબુદ્વીપને વિષે હિંમવંત નામા પર્વત