________________
૭૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ઘરે શિરેમણિ, ઉત્તમ વંશ જ્યાં હોય, ત્યાં દેવાનંદાની કુખેંથી લઈને ભગવંતને મૂકવા રે ૭ ૧
खत्रिय कुंडग्रामें, भूप सिद्धारथ॥ त्रिशलाराणी तेदनी ए ॥ थापो ए तस कुरे, तस बेटी तणो । गर्भ अछे ते तिहां ठवो ए ॥८॥
અર્થ–માટે ક્ષત્રિયકુંડ નામે નગરને વિષે સિદ્ધાર્થનામું મહટે રાજા છે, તેની ત્રિશલા નામેં રાણુની કુખને વિષે થાપ, અને ત્રિશલા રાણીની કુખેં પુત્રીને ગર્ભ છે, તે લઈને તિહાં દેવાનંદાની કુખે થાપ છે ૮
शीघ्र करो आदेश, महारा वालहा ॥ तहत्ति करी ने चालियो ए ॥ वैक्रिय निर्मल रूप; करी निज શથિી | નિવાધશું તે સ્ટફ છે ?
અર્થ –એ રીતે ઈદ્રમહારાજે હરણી ગમેષ દેવતાને કહ્યું કે એ મહારે આદેશ, ઉતાવલા તમેં કરે મહારા વલ્લહા! માહારી આજ્ઞા પ્રમાણ કરે. એવું સાંભળીને હરણી ગમેલી દેવતા ઈંદ્રમહારાજની આજ્ઞાને સત્ય કરી કબૂલ કરીને ઈ દ્રમહારાજને નમસ્કાર કરીને ચાલ્યા. વૈકિયરૂપ કરવા સારૂ ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન કેણે તીર્ઝા અસંખ્યાતા
જન જઈને નિમલ ઉત્તર વૈકિય સમુઘાતરૂપ કરે, આત્મ પ્રદેશને વિસ્તારે સંખ્યાતા જયણ લગે જીવ પ્રદેશ કર્મયુદ્દગલ સમુઘાત પ્રત્યે વિસ્તારે. તિહાં વિવિધ પ્રકારના પુદ્ગલ પ્રત્યે ગ્રહણ કરે, તે કહે છે. (૧) કર્ક રત્ન, (૨) વરત્ન, (૩) ઠર્ય રત્ન, (૪) લેહિતાક્ષ રત્ન, (૫) મસાર