SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરના ૨૭ ભવ પૂ. ૭૩ પણે ઉપના. અનુક્રમે ષટ્ ખંડ સાધી દીક્ષા લઈ ક્રોડ વર્ષ ચારિત્ર પાલી ત્યાંથી કાલ કરીને ૨૪ ચાવીશમે ભવે શુક્ર નામા સાતમે દેવલાકે સત્તર સાગરોપમને આઉખે દેવતા થયા. ૨૫ પચ્ચીશમે ભવે જમૂદ્રીપે ભરતખેત્ર છત્રિકા નગરીયે' જીતશત્રુ રાજા થયા, તેની ભદ્રાનામે સ્ત્રીની કુખે પુત્રપણે ઉપના, નંદન નામે રાજા થયા. ચાવીશ લાખ વર્ષ સુધી ઘરને વિષે રહીને પછી પાટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. તે એક લાખ વર્ષ સુધી દીક્ષા પાલી જાવ જીવ લગે માસખમણે વીશસ્થાનકનું તપ આરાધિને તીર્થંકર નામકર્મ ઉપાજ્જન કર્યું. ૨૬ તિહાંથી કાલ કરીને છવ્વીશમે ભવે. દશમે પ્રાણાંત દેવલાકે વીશ સાગરોપમને આઉષે દેવતાપણે ઉપના. તિહાંથી ચવી– ૨૭ સત્તાવીશમે ભવે ચાવીશમા તીર્થંકર થયા. ઋષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદાની કુખે શેષ નીચગેાત્ર કના ઉદયથી ઉપના છે એમ ઈંદ્ર વિચારે છે !! ઇતિ મહાવીર સત્તાવીશ ભવu तेणे हेतें थयुं एह, पण ए मूकवा ॥ खत्तिय कुल नरपति जिहां ए ॥ ७ ॥ અ:—તે કારણ માટે આ વાત અચ્છેરાભૂત થઈ. પણ હવે શુરવીર ક્ષત્રી કુલને વિશે મેટા ભાગ્યવાન રાજાને
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy