________________
૭૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ શ્રીગૌતમને જીવ અતલ સારથિ મ. એકદા વાસુદેવેં શા પાલકને કહ્યું કે મુજને નિદ્રા આવે, તેવારે ગાયનને ગાતાં વારી રાખજે. તેપણ નિદ્રા આવ્યા પછી શય્યાપાલકે ગીતને રસેં ગાયન કારકને વાર્યા નહીં. એટલામાં વાસુદેવ જાગૃત થયા, તેવારે ક્રોધ ઉપજે, પછી કથીર ઉન્હ કરીને શવ્યાપાલકના કાનમાં રેડયું, તેણે કરી ખીલા પ્રવેશનું કર્મ ઉપાક્યું. અનુક્રમેં ત્રણ ખંડનું સાધન કરી, ઉગ્ર કર્મ બાંધી આયુ પૂર્ણ કરી મરણ પામી
૧૯ ઉંગણશમાં ભોં સાતમી નરકે ગયા. ૨૦ ત્યાંથી નિકલી વીશમા ભવં સિંહ થયે.
૨૧ તિહાંથી મરણ પામી એકવીશમાં ભોં થી નરકે ગયા. તેવાર પછી વલી ચોથી નરકથી નીકલી સંસારમાં ઘણા ભવ ભ્રમણ કરીને
૨૨ બાવીશમે ભ રથપુરનગરે પ્રિયમિત્ર નામેં રાજા તેને વિમલા નામેં રાણું તેને વિમલ નામેં પુત્ર થયે; સર્વ કલાને પારંગામિ થયે, પિતાર્યો રાજ સેંચ્યું. એકદાં વનમાં ક્રિીડા કરવા ગયા તિહાં પાસ માંહેથી હરણ છોડાવ્યાં, તે દયા ભદ્રકપરિણમેં કરી મનુષ્પાયુ બાંધ્યું. અંતે દીક્ષા પણ લીધી. તિહાં ઉગ્ર તપ કરી ચક્રવતીની પદવી ઉપાર્જન કરી. અંતે એક માસનું અણુશણ કરીને ત્યાંથી ચવ્યા.
ર૩ ત્રેવીશમે ભર્વે પશ્ચિમ મહાવિદેહ મૂકા નગરીયે ધનંજય નામેં રાજા તેની ધારિણી નામેં રાણુની કુખેં ચોરાશી લાખ પૂર્વને ઉખે પ્રિયમિત્ર નામા ચક્રવર્તી