________________
શ્રી મહાવીરના ૧૬ મા ભવ.
૧
૧૬ શાલમે ભવે રાજગૃહી નગરીના વિશ્વન દ્વિનામે રાજા તેના પુત્ર વિશાખાની છે અને તે રાજાના લઘુ ભાઇ વિશાખાભૂતિ છે તેના વિશ્વભૂતિનામે પુત્ર થયેા. રાજાયે વિશ્વભૂતિનું સગપણુ કર્યું નહીં; તેથી વૈરાગ્ય પામ્યા; એટલામાં વિશાખાનદિ પીતરાઈ ભાઇયે ખલ કરી કાઢચે. તેવારે એક મૂઠીચે કાઢી પાડી પેાતાનું ખલ દેખાડી વૈરાગ્ય પામી સભૂતિવિજય આચાર્ય પાસેથી દીક્ષા લીધી, માસખમણુ પચ્ચખ્યું. એકદા માસ ખમણને પારણે મથુરા નગરીયે ગેાચરીચે આવ્યા. તિહાં ગાયના ધક્કાથી સાધુ ભૂમિકાયે' પડયા, એવા અવસરે એના કાકાના દીકરા વિશાખાની તે પણ પરણવાને અર્થે તિહાં આવ્યેા છે; તેણે જોઇને હાંસુ કીધું, જે તાહરૂ કાઠી પાડયા ુ ખલ કિહાં ગયું ! તેવારે. સાધુયે અભિમાન આણીને, ગાયને શીંગડે ઝાલી આકાશે ભમાડીને નાખી; વલી નીયાણું કીધું કે જો એ તપના પ્રભાવ હાય, તેા હું ભવાંતરે ઘણુંા બલવ ંત થાઉં. હજાર વર્ષ સુધી દીક્ષા પાલી તિહાંથી કાલ કરીને
૧૭ સત્તરમે ભવે મહાશુક્ર નામા સાતમે દેવલાકે સત્તર સાગરોપમને પૂર્ણ આઉખે ઉપના.
૧૮ અઢારમે ભવે. પેાતનપુર નગરે પ્રજાપતિ રાજા, મૃગાવતી રાણી, તેના પુત્ર ત્રિપૃષ્ઠનામે વાસુદેવ, એ શ ધનુષ્ય પ્રમાણ શરીર ચેારાશી લાખ વર્ષને આઉષે ઉપના તિહાં આલક થકાંજ શંખનામા પ્રતિ વાસુદેવની આજ્ઞાયે શાલિખેત્રના વિઘ્નકારી વિશાખાનઢ્ઢીના જીવ સિંહ થયા હતા. તે સિંહને હાથે વિદ્યાર્યું. અનુક્રમે વાસુદેવ પદવી પામ્યા. અહીં