________________
૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ : ૫ પાંચમે ભવૅ તિહાંથી મરણ પામીને કેલ્લાગ
સન્નિવેશને વિષે એંશી લાખ પૂર્વને આઉખેં કૌશિક નામાં વિપ્ર થશે. તિહાં પણ છેલ્લો ત્રિદંડી થયે. તિહાંથી મરણ પામીને ઘણું કાલ પર્યત સંસાર પરિભ્રમણ કર્યો.
૬ છ ભોં ધૂખ્ય સન્નિવેશે પુષમિત્ર નામા બ્રાહ્મણથયો. તિહાં ત્રિદંડી થઈ બોંતેર લાખ પૂર્વાયુ પાલીને
૭ સાતમે ભ સાધર્મ દેવલેકે મધ્યમ આઉખેં દેવતા થયે.
૮ આઠમે ભોં ચિત્ય સન્નિવેશે સાત લાખ પૂર્વને આઉખે અગ્નિદ્યોત નામા વિપ્ર થયે. છેડે સંન્યાસી થયેા.
૯ ત્યાંથી આવીને નવમે ભોં ઈશાન દેવલોકે મધ્યમ આઉખે દેવતા થયે.
૧૦ દશમે ભોં મંદિરામ્ય સંન્નિવેશે છપ્પન્ન લાખ પૂર્વને આઉખે અગ્નિભૂતિ નામા દ્વીજ થયેક હેડે ત્રિદંડી થયો. ૧૧ અગીઆરમે ભવં ત્રીજે સનસ્કુમાર નામા દેવલોકે મધ્યમ આઉખે દેવતા થયો.
૧૨ બારમે ભોં શ્વેતાંબિકા નગરીયે ચુમ્માલીશ લાખ પૂર્વને આઉખે ભારદ્વાજ નામા માહણ થયે. છેડે ત્રિદંડી પણું લીધું.
- ૧૩ તેરમે ભોં ચેાથે માહીંદ્ર દેવકે મધ્યમ આઉખે દેવતા થયા. તિહાંથી આવી વલી ઘણે સંસાર ભ્રમણ કરીને
૧૪ ચૌદમે ભ રાજગૃહી નગરીયે ત્રીશ લાખ પૂર્વને આઉખે થાવર નામા બ્રાહ્મણ થયો; અંતેં ત્રિદંડીઓ થ.
૧૫ પન્નરમે ભ પાંચમા બ્રહ્મદેવલેકે મધ્યમ આઉખેં દેવતા થયે. તેવાર પછી વલી ઘણે સંસાર ભ્રમણ કરીને