________________
તીર્થંકરના વારામાં અચ્છેરાંને સમય.
૫
હવે દશ અચ્છેરાં કયા કયા તીર્થંકરની વારે થયાં ? તે કહે છે.
શ્રી ઋષભદેવના વારામાં એકશે ને આઠ સિદ્ધ થયા ॥ ૧ ॥ શ્રી શીતલનાથના વારામાં હિરવંશ કુલની ઉત્પત્તિ થઈ ! ૨ ૫ શ્રી મદ્યીનાથના વખતમાં સ્ત્રી તીર્થંકર થઈ ।। ૩ ।। શ્રી નેમિનાથના વખતમાં અમરકંકા નગથીયે શ્રીકૃષ્ણતું ગમન થયું ॥ ૪ ૫ અને શ્રી સુવિધિનાથના વારામાં અસયતી બ્રાહ્મણેાની પૂજા થઇ ! ૫૫ એ અસંયતીની પૂજા તે। શ્રી આદિનાથના વખતમાં પણ મરીચિ કપિલાદિકની સાંભલિયે છૈયે.. એમ ઘણું કરીને બીજા પણ તીથંકરોના વારામાં પ્રવાહે થાય છે !! ઇતિ !! અને પાંચ અચ્છેરાં શ્રી મહાવીર સ્વામીને વારે થયાં ॥ ઇતિ દશ અચ્છેરાં અધિકાર સંપૂર્ણ
હવે મહાવીર સ્વામીના સત્યાવીશ ભવ આશ્રયી કહે છે. नीचकुले नवि होय, जिन चक्री हरियुग ॥ नीचकुलें नवि उपजे ए ॥ कोहव कर्म्म प्रभाव, आवी उपना ॥ पण जनम नवि संभवे ए ॥ ६ ॥ भव सत्तावीशमां हे, मरियच त्रीजे भवें ॥ गोत्र मदें ए बांधियो ए ॥
અ:—હવે ઇંદ્ર મહારાજા વિચારે છે જે નીચ કુલને વિષે જન્મ ન હોય, કાના જન્મ ન હાય ? તેા કે એક તેા (જીન કે ) તીર્થંકર, ખીજો ચક્રવતી, ત્રીજો ( હરિયુગ કે॰) વાસુદેવ અને ખલદેવ એ એનું યુગલ, એવા જીવ તા ઉગ્ર કુલે', ભાગલે, રાજ્યકુલે, ઇત્યાદિક બીજા પણ મહેાટા કુલમાં આવી ઉપજે, પણ નીચ, ભીખારીના કુલમાં ન ઉપજે, તથાપિ કર્મની વિચિત્રતા છે. માટે કાઇએક કર્મીના
૫