________________
૬૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવમાધ
નેજ વાંઢવા આવ્યા છે. તે મૂલગે વિમાને કોઇવારે ન આવે અને હમણાં આવ્યા માટે એ અચ્છેરૂં જાણવું. । ૯ । અસંયતી વૃત્તિ તેં, જૂનના ૬ || o૦ || ક્
અ:-દશમું અસંયતી આરંભી પરિગ્રહવત અમ્રહ્મચારી ગૃહસ્થના વેષે રહેલા, તેના પૂજા, સત્કાર. તે અસંયતિપૂજા નામે દશમું અચ્છેરૂં, તે આવી રીતે છે. શ્રી સુવિધિનાથના નિર્વાણુ પછી કેટલાક કાલ વ્યતિકસ્યા નતર હુંડાવર્પિણીના દાષને લીધે સાધુઓના વિચ્છેદ થયો. તેવાર પછી જે સ્થવિર શ્રાવકા હતા, તેની પાસે જઈ લેાકેા ધર્મ પૂછવા લાગ્યા. તે પણ જેવું જાણુતા હતા, તેવું તેઓને કહેવા લાગ્યા. તેથી લેાક પણ તેમને ધન વસ્ત્રાદિક દેવા લાગ્યા. તેથી તે વિત થયા થકા પેાતાનાં મનતિ નવીન શાસ્ત્ર મનાવી કહેવા લાગ્યા કે, જે કાઇ પૃથ્વી, શય્યા, મંદિર, સુવર્ણ, રૂપું, લેાહ, કપાસ, ગાય, કન્યા, અશ્વ અને ગજ, અમને આપે, તે આ લાર્ક તથા પરલેાકે મહા ફલ પામે, અને અમેજ સુપાત્ર છઇયે. એવા ઉપદેશ સાંભલી લેકે તેમને ગુરૂ કરી માન્યા. એવી અસયતીની પૂજા ચાલી. કેટલાએક આચાર્ય કહે છે કે, સાધુના ધર્મવિચ્છેદ થયા અને જૈન વિના પાખંડી સંન્યાસી પ્રમુખ અન્ય દર્શનીજ પૂજાવવા લાગા. પ્રથમ સદા સર્વદા સઁયતીની પૂજા થતી હતી. તેથી વિપરીતપણાયે કરીને શ્રીસીતલનાથજીનનાં તીર્થ બેસતાં સુધિ આશ્ચર્ય થયું. તે માટે એ દશમું અચ્છેરૂં છે. એ રીતે એ દશ આશ્ચર્યાં આ ચાવીશીમાં થયાં. વલી અનતે કાલે થશે. ૫૧૦॥ ૫ ॥