________________
૩
૮ સુ', ૯ સુ' અચ્છેરૂ
તારા ઉપર વજ્ર મૂકયું છતાં પણ તું શ્રીમહાવીર સ્વામી ને શરણુ આવ્યા, તેમાટે મેં વજ્રને ઉપસંહાર કર્યાં. શ્રીમહાવીર સ્વામીની કૃપાયે તુને હવે ભય નથી. એવી રીતે તે ચમરેદ્રનું આશ્વાસન કરીને પછી મહાવીર સ્વામીને વંદન કરી આજ્ઞા લેઇ પેાતાના સ્થાનકપ્રત્યે ગયા. પછી ચમરેદ્ર પણ નાના પ્રકારે કરી શ્રીમહાવીરસ્વામીની સ્તુતિ કરી અને આજ્ઞા લેઇ પેાતાની ચમરચચા રાજધાની પ્રત્યે ગયા. એ સાતમું ચમત્પાત નામા આશ્ચય જાણવું.
ઉત્કૃષ્ઠ તનુ ધળી, ગાઢ અધિક્ત્ત શત, સૌથ્રિયા ૬ ॥ ૮॥ અર્થ:—હવે આઠમું અચ્છેરૂં કહે છે. અષ્ટાપદ પર્વત ઉપર ઉત્કૃષ્ટ પાંચશે ધનુષ્ય પ્રમાણ અવગાહના વાલા એક શ્રીઋષભ દેવ ભગવાન, પાતે અને ભરત વિના નવાણું ભગવંતના પુત્ર અને આઠ ભરતના પુત્ર, મક્ષી એકશે તે આઠ પુરૂષ સિદ્ધિ પામ્યા. તે મધ્ય અવગાહના વાલા સીઝે પણ ઉત્કૃષ્ટી અવગાહના વાલા એક સમયે એકશાને આઠ ન સીઝે, માટે એ આઠમું અચ્છેરૂં જાણવું. ૫૮૫
रवि ससि मूळविमान, वंदण आवीया ॥ ९ ॥
અઃ—હવે નવમું અચ્છેરૂં કહે છે. શ્રીમહાવીર દેવ કાશ...ખી નગરીયે સમાસર્યા. ત્યાં ચંદ્રમા અને સૂર્ય જેનાં શાશ્વતાં વિમાન, યૈાતિષચક્રમાં છે. તે તેજ વિમાનમાં બેસીને પશ્ચિમ પારસિયે શ્રીમહાવીરને વાંઢવા સારૂ આવ્યા. અહીં કોઈ એક એવું કહે છે કે ઉત્તર વૈક્રિય વિમાનમાં બેસીન આવ્યા. પરંતુ તેમ ન જાણવું. એ મૂલગે વિમાને એશી