________________
શ્રી કૃષ્ણનું યુદ્ધ
શ્રી કૃષ્ણની સામેા યુદ્ધ કરવા આવ્યા, તેવારે શ્રીકૃષ્ણે પાંડવાને કહ્યું કે, પ્રથમ તમેં યુદ્ધ કરશેા કે હુંજ કરૂ ? પાંડવા મેલ્યા, પ્રથમ અમે જ યુદ્ધ કરશું. કદાપિ જો અમે હારિયે, તા તમે સહાય કરજો. તેવારે શ્રીકૃષ્ણે ખેલ્યા કે હૈ પાંડવે ! તમે મહારી સાથે... એવા શબ્દ કહ્યો, તા તમે હારશેાજ તાપણુ પાંડવા યુદ્ધ કરવા લાગ્યા. પદ્મનાભે પોતાના મલે` કરીને પાંચ પાંડવાને હત પ્રહત કર્યો. પાંડવા નાશીને પાછા શ્રીકૃષ્ણ પાસે' આવ્યા. પછી શ્રીકૃષ્ણજી યુદ્ધ કરવા લાગ્યા, તિહાં પંચાયણ નામા શંખ વગાડયા, એટલે પદ્મનાભની સેનાના ત્રીજો ભાગ નાશી ગયા. પછી શા ધનુષ્યના ટકારવ કર્યો, એટલે વલી પણ સેનાના ત્રીજો ભાગ. નાશી ગયા; અને પદ્મનાભ નાશીને નગરમાં પેઠા, અને મરગુના ભયથી દ્રૌપદીને શરણે ગયા. પાછલથી કુષ્ણુજી પણ નરિસંહનું રૂપ કરી દરવાજો તેાડી, કાટ ભાંજી નાખીને નગરીમાં ગયા. તિહાં જીવે તેા પદ્મનાભ દ્વાપદીની પછવાડે સ્ત્રીનું રૂપ કરી બેઠેલેા, શ્રીકૃષ્ણે દ્રોપદીને પૂછ્યું જે આ કાણુ છે ? તેવારે દ્રૌપદી ખેાલી કે એ પદ્મનાભ રાજા છે, તમારા ભયથી મહારે શરણે આવ્યા છે. તેવારે શ્રીકૃષ્ણે દયા આણી જીવતા રાખ્યા. અખંડ શીલવતી એવી દ્વાપદીને લઇને પાંચ પાંડવ સહિત પાછા વળ્યા, જયના શંખ પૂર્યાં, એવા વખતમાં તે ક્ષેત્રમાં શ્રીમુનિસુવ્રત તી કર પાસે કપિલ વાસુદેવ વખાણ સાંભલે છે, તેણે શંખનાદ સાંભળ્યેા. મનમાં શંકા ઉપની જે કાઈ ખીજો વાસુદેવ ઉત્પન્ન થયા ! તેથી ભગવંતને પૂછ્યું કે મહારાજ ! એ
ય