________________
૪થું, પમું અરૂં.
( નિઃ નિજ કપરા | ક |
અર્થ:–શ્રીવીરભગવાનને જેવારે કેવલજ્ઞાન ઉપનું, તેવારેં દેવતાયે મલી સમવસરણની રચના કીધી. તિહાં ભગવંતે બેસીને ધર્મદેશના આપી; પરંતુ તે દેશના સાંભળી કેઈ સમક્તિ પામે નહીં, તથા કેઈ વ્રત પચ્ચખાણ પણ લીધું નહીં, દેશના નિફલ ગઈ, એમ તીર્થકરની દેશના કે વખતે ખાલી ન જાય તે ગઈ, માટે એ ચોથું અછેટું જાણવું. : ૪
રિવાતીર્ષે જમા ૧ અર્થ –જે વાસુદેવ, એક દ્રીપને હોય તે બીજે દ્વિીપે ન જાય, તે શ્રીકૃષ્ણજી દ્રૌપદીને લાવવાને અર્થે ગયા,
એ પાંચમું આછેરું જાણવું. એની કથા કહે છે. હસ્તિનાપુરે પાંચ પાંડવ રાજ્ય કરે છે. તેમની દ્રૌપદી નામે ભાર્યા સમકિતવંત છે, એકદા રાજસભાયે જેની મુખાકૃતિ સૌમ્ય છે પરંતુ મનમાં કપટ બહુ રાખે છે, વલ્કલ ચીર પહેરે છે, જઈ પહેરે છે, કાલા મૃગના ચામડાને ઉત્તરા સંગ કરેલ છે, જટાજૂટ મહા કાંતિવંત છે, કલહ કેલાહલને લગાવનાર છે, એ નારદ, આકાશમાર્ગથી આવ્ય; તેવારે પાંડવો સહિત સર્વ સભાજને ઉભા થઈને આદર, સન્માન આપ્યું, પરંતુ દ્રૌપદી તેને મિથ્યાત્વી જાણું વાદ્યો, પૂ નહીં. તેમ તે ઉઠીને ઉભી પણ થઈ નહીં. તેવા નારદને રીશ ચઢી અને વિચાર્યું જે આ દ્રૌપદી પાંચ પાંડવને ઘણીજ વલ્લભ છે માટે એને સંકટમાં નાખું. એમ વિચારી ઘાતકી ખંડના દક્ષિણુદ્ધ ભારતમાં અમરકંકા નામે