________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધક વાર વહી, તેથી કરી તેનું લેકમાં શતકતુ એવું નામ પ્રસિદ્ધ થયું. એવા સમયને વિષે, એ નગરને વિષે, માસોપવાસી ગિરિક નામ પારિત્રાજક આવ્ય; તેને નગરનાં સર્વ લેક વાંદવાં ગયાં, પણ કાર્તિક શેઠ વાંદવાં ન ગયા. એવામાં તે તાપસને રાજાયે જમવાને નોતરું દીધું, તેવારે તાપસ ક્રો કરીને બોલ્યા જે હે રાજન ! જે કાર્તિક શેઠ આવીને મનેં ભેજન પીરસે, તો હું તાહારે ઘેર જમવા આવું. તેવારે રાજાર્યો હાકોરે કહીને પછી રાજા, કાત્તક શેઠને ઘેર ગ. શેઠે રાજાને આવતો જાણે ઉભે થઈને આદરભાવ દીધે. પાન, સોપારી, કશું બાની આગતા સ્વાગતા કીધી, અને પૂછ્યું કે હે મહારાજ ! આપે મહારે ઘેર કેમ પગલાં કર્યા? તે સાંભળી રાજા બે જે હે શેઠજી! મહારો ગુરૂ ગિરિક નામા તાપસ મહારે ઘેર જમવા આવનાર છે, તેને તમેં પીરસવા આવજે. તે સાંભલી શેઠ બેલ્યા જે હે રાજન ! હું સમ્યકત્વધારી છું. માટે મહારે એ વાત એગ્ય નહીં; પણ તમારી વસ્તીમાં રહું છું, માટે શાસ્ત્રમાં
રાયાભિઓગણું” એ આગાર છે, તે આગા૨ે કરી તાહારી આજ્ઞાથી જમાડીશ, પરંતુ ભક્તિભાવં નહીં. પછી તાપસ જમવા આવ્યા, તેવારે શેઠે ખીર પીરશી. પણ તાપસ જ નહીં અને કહેવા લાગે જે શેઠ વાસ માંડે, તે પાત્ર મૂકી ભજન કરૂં, પછી રાજાના કહેવાથી શેઠે વસે માંડે, આડે થયો; તેવારે તાપસું પાત્ર મૂકી ભજન કર્યું. આંગુલીયેં કરી નાક ઘસતો જાય છે અને શેઠને ચેષ્ટામાં કહે છે કે મેં તાહારૂં નાક વાઢયું; તેવારે શેઠે વિચાર્યું કે જે મેં પૂર્વે દીક્ષા લીધી હત, તે એવી હેલના ન