________________
કાર્તિક શ્રેષ્ટિને પૂર્વ ભવ. હાય, કેમકે તીર્થકરને માથે બાર અંગુલ ઉષ (ચોટલી) ઉષ્ણીષ હોય, માટે એટલા સુલક્ષણે કરી સહિત હે દેવિ! તહારો પુત્ર થશે, વલી બાલસ્વભાવ મૂકશે, તેવાર પછી ચાર વેદને પારંગામિ થાશે.
इणि समे अवधि, ज्ञानें करी जोयतां, सोहम इंद्र जिन, देखीया ए॥ कार्तिक शेठनो, जीव ए जाणीयें,
पूरव भव तेहनो, भांखीये ए ॥९॥
અર્થ –હવે ભગવાન ગર્ભમાં આવી ઉપના પછી એવા સમયને વિષે સૌધર્મ નામા સભાને અધિપતિ એ સૌધર્મ ઇંદ્ર, અવધિજ્ઞાને કરીને ભગવંતને દેવાનંદા બ્રાહ્મણની કુખેં દેખતો હવે તે ઇંદ્ર મહારાજ પૂર્વલે ભવે કાર્તિક શેઠનો જીવ છે તે છે વખત પ્રતિમા વહી, તેણે કરીને શતકતુની પદવી પામ્યો હતો; હમણાં બત્રીસ લાખ વિમાનને ધણું થયું છે, તેને પૂર્વ ભવ ભાખીયે છેર્યો.
તે કાલે તે સમયને વિષે ઈંદ્રનું આસન, ચલાયમાન થયું તેવારે દેવતાને ઇંદ્ર પરમેશ્વર, પૂર્વલે ભવે કાર્તિક શેઠ પુરંદર હતું, તેણે શતકતુ નામે યજ્ઞ કીધું હતું, તેની કથા કહે છે. પૃથિવીભૂષણ નામું નગરને વિષે પ્રજાપાલ નામેં રાજા હતો, તે નગરને વિષે કાત્તિકશ્રેષ્ઠ મહદ્ધિક રાજ્યમાન પરમ શ્રાવક જેનધમી રહે છે, તે શેઠે શ્રાવકની અગીઆર પ્રતિમા, શે વાર વહી છે ગાથા છે વંદણુ વય સામાઈયે, પિસહ પડિમાહ બંભ સચિત્ત છે આરંભ પેસ ઉદી, વઝયએ સમણ ભૂએય છે ૧ છે ઈત્યાદિક પડિમાઓને શો