________________
૩રર
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અર્થ-ત્રીશમા વિમલચંદસૂરિ થયા, તેણે ચોરાશી ચેલાને સૂરિમંત્ર દીધો. તે દિવસથી ચોરાશી ગચ્છમાં સૂરિમંત્ર થયે. પાંત્રીશમા ઉદ્યોતન સૂરિ થયા. છત્રીશમે પાટે સર્વદેવ સૂરિ થયા. સાડત્રીશમે પાટે દેવસૂરિ થયા. વલી આડત્રીશમે પાટે સર્વ દેવસૂરિ થયા. તિહાંથી વડગ૭નામેં ચોથું બિરૂદ ધારણ થયું. ઓગણચાલીશમે પાટે જશેભદ્ર સૂરિ મહાટા પ્રાભાવિક થયા. તેમને શ્રીગિરનારના દેરાસરનો ઉદ્ધાર કરાવી તીર્થને ભાવી જિનધર્મને દીપાવ્યું. ૧૦ છે नेमिचंद मुनिचंद मुनीसर, चालीशमे पट दो भाया जी ॥ अजित देवसूरि एकतालीशमा, जिनवर चारित्र रचाया जी ॥ विजयसिंह बेतालीश पाटें, सोमप्रभ मणि रयणा जी॥ दोय आचारज तेंतालीशमा, रचित सिंदूर प्रकर्णाजी ॥११॥
અર્થ:–ચાલીશમા નેમિચંદ અને મુનિચંદ સૂરિ બે ગુરૂભાઈ એક પાટે થયા. એક્તાલીશમે પાટે અજિતદેવ સૂરિ થયા. એમણે ઘણું તીર્થકરેનાં ચરિત્રની રચના કરી તથા ક્રિયા શિથિલ થઈ જાણુને કિયા ઉદ્ધાર કરાવ્યું. બેંતાલીશમે પાટે વિજયસિંહ સૂરિ થયા. તથા ત્રેતાલીશમે પાટે સેમપ્રભસૂરિ તથા મણિરત્ન સૂરિ, એ બે ગુરૂ ભાઈ થયા. જેણે સિંદૂરપ્રકરણ નામના ગ્રંથ ટીકા સહિત કર્યો છે ૧૧ जगत चंदसूरि चूमालीशमे पाटें, महा तपा विरुद उपायुंजी ॥ जावजीव आंबिल तप साधी, जिनमत सबल शोहायुं जी॥ कर्मग्रंथ भाष्यादिक कीधां, देवींदमूरि पणयाले जी ॥ धर्मघोषसरि छेतालीशमा, कोरंट तीर्थने वाले जी ॥ १२ ॥