________________
તપાગચ્છની સમાચારી,
૩૨૩
અર્થ :—ચુમ્માલીશમે પાટૅ જગતચંદસૂરિ થયા, જેણે ક્રિયા ઉદ્ધાર કરીને માર્ગ દીપાવ્યેા, તથા આઘાટપુરે રાણાની સભામાં દીક્ષાને જીત્યા. એમણે છ મહીના એક સ્થાનકે કાઉસ્સગ્ગ તપ કર્યું. ચિત્રાડ નગરને વિષે મેહાડા આગલ લાકડી રેાપી, તપસ્યાના પ્રભાવથી લાકડીમાંથી આંમાને વૃક્ષ થયા, તેમાં શાસન દેવતાયેં પાન, ફૂલ, ફુલ, પ્રગટ કર્યાં. તે વખતે ચિત્રાડ નગરના રાણા ઇંદ્રસિંઘજી આહિર આવી સાધુના મહિમા દેખી પગે લાગી સુખસમાધિ પૂછી, છત્ર ચામર અને પાલખી આપી; તિહાંથી તપેાગચ્છ બિરૂદ પ્રગટ થયુ. એમણે જાવજીવ પ ત આંબિલ તપ કરીને શ્રીજિનરાજના મત ઘણુાજ શૈાભાન્યેા છે. પીસ્તાલીશમે પાટે જેણે ક ગ્રંથ તથા દેવવંદનાદિ ભાષ્યાર્દિક અનેક પ્રકરણા રચ્યાં છે, એવા શ્રીદેવેદ્ર સૂરિ થયા. છેતાલીશમે પાટે ધર્માષ સૂરિશ્વર થયા, એમણે કારટ તીના ઉદ્ધાર કરાવી શ્રીજિન શાસનની શેાભા વધારી, તથા જે મંત્રાદિ વિદ્યામાં પ્રસિદ્ધિ પામેલા હતા । ૧૨ ।
आराधना प्रकरणना कर्त्ता, सोमप्रभ सुडतालीशा जी ॥ सोमतिलक अडतालीश गुणवन्ना, श्री देव सुंदर सूरिशा जी ॥ पायें श्रीसोमसुंदर सूरि, ते पंचाश प्रसिद्वा जी ॥ उपदेश रत्नाकर अध्यात्म, कल्प प्रमुख बहु कीधा जी ॥ १३ ॥
અ:—સુડતાલીશમે પાટે આરાધના નામે પ્રકરણના કર્તા શ્રીસેામપ્રભસૂરિ થયા; જેણે કુમતિઓના માન મન કર્યાં, સંપૂર્ણ નય નિક્ષેપાના જાણુ થયા. અડતાલીશમે પા