________________
સૂરિમંત્રની શરૂઆત.
૩૧
પાટે દેવાનંદ સૂરિ થયા. ચાવીશમે પાૐ શ્રીવિક્રમ સૂરિ થયા. પચ્ચીશમે પાટે શ્રીનરસિંહ સૂરિ થયા ! ૮ ॥
समुद्रसूरि छवीश सगवीस, वली सूरि श्रीमानदेवा जी ॥ विबुध प्रभसूरि अडवीशा, जयानंद उणत्रीशा जी ॥ रविप्रभ सूरि थया वली त्रीशा, जशोदेव एकत्रीशा जी ॥ श्रीमद्यतन सूरि बत्रीशमा मानदेव तेत्रीशमा जी ॥ ९ ॥
અર્થ:છવ્વીશમા શ્રીસમુદ્રપ્રભ સૂરિ થયા. તેમને વારે શ્રીહરિભદ્રસૂરીશ્વર થયા, તે સમસ્ત સિદ્ધાંતના પારગામી હતા, જેણે ઘણા પ્રકરણેાની રચના કરી છે, ઘણા સિદ્ધાંતેની ટીકા કરી છે. જેણે ચૌદશે. ચુમ્માલીશ ઔધે! ને થંભ્યા છે તેની વિસ્તારે વાત ગ્રંથાંતરથકી જાણવી. સત્તાશમે પાટે શ્રી માનદેવ સૂરિ થયા. અઠ્ઠાવીશમે પાટે ઘણા ગુણના ભંડાર એવા શ્રીવિબુધપ્રભ સુરિ થયા. તથા એગણુત્રીશમે પાટે જયાનંદસૂરિ થયા. ત્રીશમે પાટે શ્રીરવીપ્રભ સૂરિ થયા. એકત્રીશમે પાટે યશદેવ સૂરિ થયા. ખત્રીશમે પાટે દેવભક્તિના કારક પ્રદ્યોતનસૂરિ થયા. તેત્રીશમે પાટે માનદેવ સૂરિ થયા ૯ ॥
॥
विमलचंद सूरि चउतीसा, उद्योतन पांत्रीशा जी ॥ सर्वदेवसूरि छत्रीशमा, देवसूरि सडत्रीशा जी ॥ 'वली सर्व देवसूरि अडोशमा, वडगच्छ बिरुद धराव्युं जी ॥ ओगणचालीशमा जशोभद्रसूरि, रैवत तीर्थ शोभाव्युं जी ॥१०॥