________________
પ્રભુના નિર્વાણ કલ્યાણકના મહેાત્સવ.
૩૦૫
શ્રમણ ભગવાન્ શ્રીમહાવીર સ્વામીને બેહુપ્રકારે અંતગડ ભૂમિ એટલે ભવના અંત કરવા, મેાક્ષગામિપણું તેની ભૂમિકા એટલે કાલમાન થયુ, તે કહે છે. એક યુગાંતકૃત ભૂમિકા, તિહાં યુગ એટલે કાલમાન વિશેષ. અનુક્રમે ગુરૂ, શિષ્ય, પ્રતિશિષ્યાદિકરૂપ જે પુરૂષ તેના પ્રમાણની જે ભૂમિકા તે યુગાંતકૃત ભૂમિકા કહેવાય. તિહાં શ્રીવીરને પાટે ત્રણ પુરૂષના યુગ એટલે ત્રણ પાટ લગે. કના અત થયા છે. તેમાં એક તા શ્રીવીર ભગવાન પોતે, બીજા તેમના પાર્ટ શ્રીસુધર્માંસ્વામી, અને ત્રીજા જ ખુસ્વામી; એ ત્રણુ પાટ લગે મુક્તિમાર્ગ વહ્યો, તેને યુગાંતકૃત ભૂમિકા કહીયે. અને ખીજી પર્યાય 'તકૃત ભૂમિકા તે તીર્થંકરને કેવલજ્ઞાન ઉપનાના કાલ તે આશ્રી જે અતકૃત એટલે કર્મના અત કરવા, તેને પર્યાય અતકૃત ભૂમિકા કહીયે, તિહાં ભગવંત શ્રીમહાવીરને કેવલજ્ઞાન ઉપના પછી ચાર વર્ષ એટલે ભગવ્રતને ચાર વર્ષના કેવલ પર્યાય થયા પછી બીજા જીવાને કના અંત થયા, મેાક્ષમા પ્રત્ર્ય, દ્યો, તેને પર્યાય અંતકૃત ભૂમિકા કહીયે. ॥ ૨૬ ॥
जीहो आसन चले सविइंद्रनां, जीहो आवे लइ परिवार || जीो करे उत्सव निरवाणनो, जीहो जंबूपनत्ति अधिकार ॥ च० ॥ २७ ॥ અર્થ:—તે વખતે સર્વ ઈંદ્રોનાં આસન ચલાયમાન થયાં, તેથી તે સહુ પાત પેાતાના પરિવાર સહિત આવીને પ્રભુના નિર્વાણ કલ્યાણકને મહાત્સવ પ્રત્યે કરતા હવા, તે સવ અધિકાર, શ્રીજ બુદ્ધીપ પન્નત્તિથકી વિસ્તારે જાણવેરા
૨૦