________________
૩૦૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
जीहो पख नेव्याशी थाकते, जीहो त्रीजा आरामांह ॥ जीहो ऋषभजी शिवसुंदरी वर्या, जीहो ए थितिनो प्रवाहाच०॥२८॥
અર્થ –ત્રીજા આરાના નેવ્યાશી પખવાડી શેષ રહ્યાં, તેવા ઋષભજી મોક્ષરૂપ સ્ત્રીને વર્યા, એ જ સ્થિતિને પ્રવાહ છે જે, પહેલા તીર્થકર ત્રીજા આરાને અંતે થાય, બીજા તીર્થકર સર્વ ચેથા આરામાં થાય છે ૨૮ છે जीहो अधिकरण ए धर्मनो, जीहो एहशु धर्म स्नेह ॥ जीहो प्रथम तीर्थकर मुनिपति, जीहो झानविमल गुण गेह ॥च०॥२९॥
અર્થ:–એ શ્રીષભદેવ ભગવાન્ ધર્મની આદિના કરનાર એમની સાથે મહારે ધર્મસ્નેહ થયે. વલી પ્રથમ તીર્થકર પણ અહીજ થયા. તથા પ્રથમ મુનિઓના પતિ પણ એહીજ થયા. પ્રભુ ઉજજવલ જ્ઞાનરૂપ ગુણના ઘર છે. છે ૨૯ | ઇતિ શ્રી અષ્ટમ વ્યાખ્યાને આદિનાથ પંચકલ્યાણિક સમાપ્ત. - હવે થવિરને નમસ્કાર કરવાને ઢાલ કહે છે.
॥ ढाल तेरमी ।। नमो नमो मनक महामुनि ॥ ए देशी ॥ છે નમે નમે ગણધર વિરને, વીર તણા ઈગ્યા રે છે ઈદ્રભૂતિ અગ્નિ વાયુભૂતિ, વ્યક્ત હમ ગણધાર રે નમોના મંડિત મેરિથપુત્રજી, અકંપિત અચલ ભ્રાત રે છે મેતાર્ય પ્રભાસ જાણિયે, એકાદશ ગણું ખ્યાતરે પાનમોભારા વીર છતે નવ શિવ લહ્યા, સપરિવાર માસ ભક્તિ રે છે રાજગૃહે વલી ગતમે, બાર વરસ વીરને અંતેંરે, ન વા
હમણી શ્રી વીરથી, વીશ વરસેં સિદ્ધિ લહિયા રે છે તેહના જંબૂ કેવલી, તિહાંથી શિવ કેવલરહિયારાનમોબાઇ