________________
બાહુબલીને મુષ્ટિ લોચ.
૨૯ પછી બેંહુ સૈન્ય સન્મુખ થયાં. માંહોમાંહે અડયા અસવારે અસવાર, રર્થે રથ, ઘેડે સવારે ઘડે સવાર, દિન દિન પ્રત્યે લડવા લાગી. એમ માહે માંહે યુદ્ધ કરતાં બાર વર્ષ વહી ગયાં. અનેક સુભટ મરણ પામ્યા, લોહીની નદીઓ ચાલી, પણ કેઈ હારે નહીં. તેવારેં છે. આવી કહ્યું કે, તમેં બે ભાઈ લડે, પણ જગતને સંહાર મ કરે. તે વચન બેહુર્યો કબૂલ કર્યું. પછી એક દષ્ટિ યુદ્ધ, બીજું વચન યુદ્ધ, ત્રીજું બાહુયુદ્ધ, ચોથું મુશ્વિયુદ્ધ, અને પાંચમું દંડ યુદ્ધ, એ પાંચ યુદ્ધ જે જીત્યે તે છત્યે સમજવો, એ ઈ ઠેરાવ કર્યો. પર્વતની પેરેં બે ભાઈ સન્મુખ આવી એકબીજાને ચક્ષુયે જોવા લાગી. તિહાં સૂર્યના દર્શનથી ભરતની આંખમાં પાણી આવ્યું. દેવતાયે ફૂલની વૃષ્ટિ કરી કહ્યું કે બાહુબલ જી. એમ પાંચે યુદ્ધ બાહુબલ છે. તેવા ભરતેં બાહુબલનું મસ્તક લેવા ચક્ર ભમાડી મૂક્યું. પણ પોતાના શેત્રી માંહે ચક્ર ન લાગે. માટે બાહુબલને પ્રદક્ષિણા કરી ભરત પાસું આવ્યું. પછી બાહુબલે મુષ્ટિ ઉપાડી, આવતે દેખી ચક્રી એકાંત સ્થાનાંતરે રહ્યા. તે જાણી બાહુબલેં વિચાર્યું જે, એ મારી મુઠી પાછી ન ફરે. પછી સંવેગ આણું તે મુષ્ટિયે લેચ કરી દીક્ષા લઈ વિચરવા લાગે. આગલ જાતાં મનમાં અહંકાર આવ્યું, જે મહારાથી મહાના અઠ્ઠાણું ભાઈએં પ્રથમ શ્રી ઋષભદેવ પાસેંથી દીક્ષા લીધી છે તે સર્વ કેવલી થયા છે, તેને વાંદવા પડશે. માટે હું અહીયાંજ કાઉસગ્ગ રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પછી સમવસરણમાં જઈશ. એ અભિમાન ધરી કાઉક્સચેં રહ્યા. એમ કરતાં એક વર્ષ વહી