________________
૨૯૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: કરવા આવજે. એમ કહી તિરસ્કાર કરી નિભંછીને કાઢી મૂક્યો. તે જીવ લઈ નાઠે. પછી ભારત પાસું આવી સર્વ વાત સંભળાવી. ભરત પણે કોર્ધ ચઢયે. રણથંભા વજાવી ચતુરંગિણી સન્યા લઈને પોતે શ્રીષભને પૂછ વાસન્નાહ પેરી હસ્તિરત્ન ઉપર બેસી ચાલે. તેની સાથં સવા કોડ, પુત્ર વલી તે પુત્રના પુત્ર તે પિતરા તથા સિન્યાનું પ્રમાણ કહે છે.
શેલ લાખ રણ તુર વાજે, ચોરાશી લાખ હાથી, ચારાશી લાખ અશ્વ, ચોરાશી લાખ રથ, છનું ફોડ પાયક, દશ ક્રોડ વજા, ચૌદ હજાર મહેટા મંત્રીશ્વર, ચૌદ હજાર બુદ્ધિનિધાન, અઢાર કોડ મહટા ઘોડા, પશ્ચાશ કોડ દીવટીઆ,
રાશી લાખ મોટા નીશાણ, નવનિધાન, ચૌદ રત્ન, શોલ હજાર યક્ષ, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજા, ચોસઠ હજાર રાજકન્યા વારાંગના સહિત બમણું માટે ચોસઠ હજાર કહી, એક લાખ બાણ હજાર સ્ત્રી, બત્રીસ હજાર નાટક, તથા અનેક વિદ્યાધર, યક્ષ, કિન્નરી પ્રમુખ સાથે લઈ સુખેણુનામા સેનાધિપતિ કરીને ચાલતે થકે કેટલેક દિવસેં બાહુબલીના દેશમાં જઈ પહો .
હવે ભાઈ આ સાંભલીને બાહુબલેં પણ પ્રથમ શ્રી ઋષભજીની પૂજા કરી વજસન્નાહ પહેરી ત્રણ લાખ પુત્ર તથા બીજા પિત્રાદિકના પરિવારે સહિત બાર હજાર રાજા, ઘણા વિદ્યાધર, અનેક સુભટ, હાથી, ઘોડા, રથ, પાયક પ્રમુખ લઈ સિહરથ નામા સેનાધિપતિને સાથે લઈ, ભદ્ર નામા હસ્તી ઉપર ચડે કે સર્વ જગતને તૃણની પેરે ગણતો ભરતની સાહામે આવ્યું.