________________
શ્રી શ્રેયાંસકુમારને જાતિસ્મરણ.
૨૮૯ છે, વલી ગ્રંથાંતરે આદિત્યયશા ભરતને પુત્ર તેને પુત્ર શ્રેયાંસ કહ્યો છે, તે શ્રેયાંસ યુવરાજ છે. તેણે તે રાત્રિયે સ્વપ્ન દીઠું જે, મેં સ્વર્ણમય મેરૂ પર્વત અગ્નિયે બલતો અમૃત કલશે સીએ થક દીખ્યો, તેમજ વલી તે રાત્રિલેં નગર : શ્રેષ્ઠીયું પણ એવું સ્વપ્ન દીઠું જે, સૂર્યમંડલથી પડતાં સહસ્ત્રકિરણ તેને શ્રેયાંસે તિહાં પાછાં સૂર્ય સાથે જોડયાં. તથા રાજાયે પણ સ્વપ્ન દીઠું જે, એક મહા સુભટ વૈરી સાથું યુદ્ધ કરતે હતો, તેણે શ્રેયાંસ કમરનાં સાહાયૅ કરી વૈરીને જી. એવાં એવાં સુપન દેખી અનુક્રમે પ્રભાતે રાજસભામેં સર્વ એકઠા મલી સ્વપ્નવિચાર કરી કહેવા લાગ્યા જે, આજ કાંઈક શ્રેયાંસ કુમારને મોટો લાભ થાશે. હવે શ્રેયાંસ કુમર ગંખે બેઠા છે, એટલામાં પ્રભુ પણ ચરિત્યે ફરે છે. લેક તેને વસ્ત્રાભરણ આપે છે, તે લેતા નથી, તેને કેલાહલ થઈ રહ્યો છે. એટલામાં પ્રભુને આવતા દેખી શ્રેયાંસ વિચાર કરવા લાગે છે, એમને તે મેં પૂર્વે કિહાંએક દીઠા છે? એમ ઈહાપોહ કરતાં જાતિસ્મરણ ઉપનું. તેવારે જાયું જે, અહો!
તે એ પ્રભુને પૂર્વભવને વિષે રાજાને સારથિ હતે, તિહાં મેં પણ દીક્ષા લીધી હતી, તે વખતે વજસેન તીર્થકરે એવું કહ્યું હતું જે, એ વજાનાભ રાજર્ષિ ભરતક્ષેત્રે પ્રથમ તીર્થકર થશે. તેને એ પ્રભુ તીર્થંકર દેના દેવ ગોચરીયું ભમતા દેખાય છે. એમ જાણું ગેખ થકી હેઠે ઉતરી પાંચે અભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણ દેઈ “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મયૂએણ વંદામિ | ૧ | ઈચ્છકાર સુહેરાઈ સુહ દેવસિ સુખ તપ શરીર નિરાબાધ