________________
૨૯૦
શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ
સુખ સંજમ જાત્રા નિર્વહ છ છ મે ૨ ભગવન્! ભાત પાણુને લાભ દેવા પધારે, મહારૂં ગૃહાંગણ પાવન કરે. તેવારે શ્રેયાંસ પ્રથમ શ્રાવક પ્રગટ થયો. તેહીજ સમયે શેરડીરસે ભરેલા ઘડા ૧૦૮ ભેટ આવ્યા છે, તે શુદ્ધમાન ઘડા લેઈ શ્રેયાંસ કુમરેં ભગવંતને વિનવ્યા કે, હે પૂજ્ય! ગ્ય ભિક્ષા પ્રત્યે , મુજને વિસ્તારો. અત્ર કવિ ઉસ્પેક્ષા કરે છે કે, પ્રભુના બે હાથને પરસ્પરે વિવાદ લાગે. જમણે હાથ કહે હું દાતાર હસ્ત છું, મેં પ્રભુની વંશસ્થાપના કરી, ભરતાદિક કુમારને રાજ આપ્યું, સુનંદા સુમંગલા સ્ત્રી પર, વરશી દાન આપ્યું, એમ ઘણું ઉત્તમ કામ કર્યા. માટે કઈ આગલ હા ન માંડું તે હેઠે કેમ થાઉં? જે માટે પૂજા, ભજન, શાંતિક, દાન, પાણિગ્રહણ, પ્રતિષ્ઠાદિ કાર્યમાં હું ચતુર છું. અને ડાબે હસ્ત કહે કે, હું રણસંગ્રામમાં પ્રધાન છું. જમણે હસ્ત તે નિર્લજ્જ છે, જે પોતાને મુખેં પિતાનાં વખાણ કરે છે, બે સ્ત્રી પ્રભુ પરણ્યા, તે પણ મહારા સામી બેઠી હતી, પરંતુ એણે એકલે પરણાવી નથી. વલી કંસાર પણ એ એકલેજ ખાધે, માટે તે ચોરી કરે છે. પૂર્વ વ્યસની છે, તેથી એ ભીખ માંગશે. એમ વિવાદ કરતાં જાણુંયે એક વર્ષ વહી ગયું ન હોય ? એવી કવિયૅ ઉપ્રેક્ષા કરી. પ્રભુજીયે તે વિવાદ ટાલવા બને હાથ ભેલા જોયા. પછી તે પશલીમાંહે સર્વ એક શે આઠે ઘડાને ઈક્ષરસ સમાઈ ગયે. પાણીના બિંદુ એટલે પણ ભૂમિર્યો પડયો નહીં. ઊંચી શિખા વધી છે યક્ત માઈધ ઘડ સહસ્સા, અહવા માઈઘ સાગરા સરવે છે જસે આરિસ લદ્ધિ, સંપાણિ પડિગ્ગહો હોઈ છે ૧ | ઇતિ