________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ દીક્ષા લેવાને ભગવાન ઉજમાલ થયા. અહીં વિશેષ અધિકાર સર્વ શ્રીવીરની રીતે જાણો. મે ૧૪ जीहो चैत्र बहुल आठम दिने, जीहो छठ तप उत्तराषाढ॥ जीहो મુકી વન રે, નીરો રિસદ સ દા ૨ | હા
અર્થ –ઉન્હાલાને પ્રથમ માસ, પહેલે પખવાડીઉં, એટલે ચૈત્ર વદિ આઠમના દિવસના પાછલા પહેરે ચૌવિ. હારા છઠ તપ સહિત ઉત્તરાષાઢા નક્ષત્રને યોગે ચંદ્રમાં આવે થકે દેવતા, મનુષ્ય, અસુરના પરિવારે પરવર્યા થકા વિનિતા નગરીના મધ્યભાગથી નિકલીને જીહાં સિદ્ધાર્થ નામાં ઉદ્યાન છે, તિહાં અશોકવન વાડીમાં અશોક વૃક્ષની નીચે પાલખી રાખીને તેમાંથી પોતે ઉતરીને ચાર મુષ્ટિ લેચ કર્યો. બીજા તીર્થંકર પાંચ મુષ્ટિ લેચ કરે અને ઋષભ પ્રભુયે ચાર મુષ્ટિ લોન્ચ કર્યો. તેનું કારણ એ છે કે પ્રભુર્યો ચાર મુષ્ટિ લોન્ચ કર્યા પછી પાંચમી મુઠીના કેશ પછવાડે રહ્યા, એટલામાં પવન વાહ્યો તેથી શીખા ફરકી, તે જોઈ ઈંદ્ર મહારાજાયે ભગવાનને વિનતિ કરી કે, સ્વામી! શિખા ઘણું શોભે છે. તેમાટે રહે તે સારૂં? પછી શિખા રાખી. તે પદ્મદ્રહ સિંધુનદીવત્ ભાકારી છે, તેને લેકભાષામેં અલ્લારોટલી પણ કહે છે. પછી ઈ એક દેવદુષ્ય વસ્ત્ર જામ ખંધું થાપ્યું, તે લેઈ મુંડ થયા. ગૃહસ્થાશ્રમથી નીકલીને સાધુપણું આદર્યું. પછી ભગવંતે તિહાંથી વિહાર કર્યો. ઘેર અભિગ્રહ ધારી થકા ગ્રામાનુગામેં વિહાર કરતાં આકરા પરિસહ સહન કરતા વિચરે છે. પરંતુ તે વખતમાં પાત્ર