________________
શ્રી આદિનાથના સ’સાર ત્યાગ,
૨૮૫
जीहो वीश लख पूरव कुंवरमां, जीहो त्रेशठ पूरव राज ॥ जीहो देश दीए सवि पुत्रने, जीहो भरत विनिता राज ॥ च० ॥ १३ અઃ—હેવે ભગવાને વીશ લાખ પૂર્વ પર્યંત કુમાર અવસ્થા ભાગવી, ત્રેસઠ લાખ પૂર્વ લાગે રાજ્યઋદ્ધિ ભાગવી, પછી સંસાર અસાર જાણી એક નિમ અને ખીજે વિનમિ, એ એ પરદેશ ગયા હતા, તે વિના બીજા સર્વે પુત્રાને દેશ વેહેંચી આપ્યા. તેમાં ભરત મહેાટા ભાઈ છે, તેને વિનિતા નગરીનું રાજ્ય આપ્યું. ખીજા શા પુત્રને શે। દેશ આપ્યા. તે માંડેલા કેટલાએક દેશનાં નામ કહે છે. ૧ અગ, ૨ વંગ, ૩ કલિંગ. ૪ ગૌડ, ૫ ચૌડ, ૬ કર્ણાટક, ૭ લાટ, ૮ પાટ, ૯ સૌરાષ્ટ્ર, ૧૦ સૌવીર, ૧૧ કાશ્મીર, ૧૨ આભીર, ૧૩ ચીણ, ૧૪ મહાચીણુ, ૧૫ ગુજ્જર, ૧૬ મંગાલ, ૧૭ શ્રીમાલ, ૧૮ નેપાલ, ૧૯ ડાહાલ, ૨૦ કોશલ, ૨૧ માલવ, ૨૨ સિંહલ, ૨૩ કુરૂ, ૨૪ જંગલ, ૨૫ મસ્થલ. ઇત્યાદિ અનેક નામ દેશેાનાં છે ! ૧૩ ॥
जीहो लोकांतिक सुर वयणथी, जीहो देइ वरशी दान ॥ जीहो बेसी सुदंसना पालखी, जीहो चार सहस्स नर मान ॥ च०॥१४
અર્થ :—પછી દીક્ષા અવસર જાણી લેાકાંતિક દેવાયે આવી વિનંતિ કરી કે, હે ભગવન્! સંસારથી તમે' તરી. તેમનાં વચન સાંભલી પ્રભુયે વરશીદાન દેઇ ગાત્રીયાને ધન આપીને સર્વ પરિગ્રહ ત્યાગી સુદેંસના નામા પાલખી ઉપર એસીને ઉગ્રફુલના, ભાગકુલના, રાજ્યકુલના અને ક્ષત્રિયકુલના એવા કચ્છ, મહાક∞ પ્રમુખ ચાર હજાર રાજાઓ સાથે