________________
એકસેસ વિજ્ઞાન પ્રકાશ્યાં.
૨૮૧
ઉપના છે તે માલે છે? પછી ભગવતે અવિધ જ્ઞાને નવા અગ્નિ ઉપને જાણી કહ્યું કે, તમે એને ચેાગે શાલિ પ્રમુખ ઔષિધ પકવ કરી લેાજન કરો તે પચશે. પછી તે અજાણતાં અગ્નિમાંહે અન્ન મૂકી અગ્નિ પાસેથી પાછુ માંગવા લાગા ! પણ સર્વ ખલી ભસ્મ થયુ દેખી ભગવતને કહેવા લાગા કે, એ અગ્નિરૂપ દુષ્ટ વેતાલ, સર્વ પેાતેજ ખાઈ જાય છે, અમને પાછું આપનેા નથી ! પ્રભુયે કહ્યું, એને શિક્ષા દેશું. પછી હાથીના કુંભ સ્થલ ઉપર યુગલિયા પાસે થી કૃતિકા અણુાવી પેાતાને હાથે પાત્રકલા અને પાકવિધિ સર્વને શીખવ્યા. તેવારે પ્રથમ કુંભકારનું ક` પ્રગટયું. પછી લાહારનુ કામ, વણકરનું કામ, નાઈનું કામ, ચિત્રકરનું કામ, એ પાંચ કના પ્રત્યેકે વીશ વીશ વિજ્ઞાન પ્રવાઁ, સર્વ મલી શે। વિજ્ઞાન થયાં.
હવે અહીંઆં શે। પુત્રનાં નામ કહિયે યે. ૧ ભરત, ૨ બાહુબલ, ૩ શંખ, ૪ વિશ્વકર્મા, ૫ વિમલ, ૬ સુલક્ષણુ, ૭ અમલ, ૮ ચિત્રાંગ, ૯ ખ્યાનકીર્ત્તિ, ૧૦ વરદત્ત, ૧૧ સાગર, ૧૨ યશેાધર, ૧૩ અમર, ૧૪ રથવર, ૧૫ કામદેવ, ૧૬ ધ્રુવ, ૧૭ વચ્છ, ૧૮ નંદ, ૧૯ સૂર, ૨૦ સુન૬, ૨૧ કુરૂ, ૨૨ અંગ, ૨૩ વંગ, ૨૪ કોશલ, ૨૫ કીર, ૨૬ કલિંગ, ૨૭ માગધ, ૨૮ વિદે, ૨૯ સંગમ, ૩૦ દશાણુ, ૩૧ ગંભીર, ૩૨ વસુવર્ણ, ૩૩ સુવર્મા, ૩૪ રાખ્ય, ૩૫ સુરાદ્ર, ૩૬ બુદ્ધિકર, ૩૭ વિવિધકર, ૩૮ સુયશા, ૩૯ યશાકર, ૪૦ કીર્ત્તિકર, ૪૧ સૂરણુ, ૪૨ બ્રહ્મસેન, ૪૩ વિક્રાંત, ૪૪ નરાત્તમ, ૪૫, પુરૂષાત્તમ, ૪૬ ચિત્રસેન, ૪૬ મહાસેન, ૪૮ નભસેન, ૪૯ ભાનુ, ૫૦ શુકાંત, ૫૧ પુસ્ત, પર શ્રીધર, ૫૩ ૬,