________________
૨૮૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબાધઃ ૫૪ સુસુમાર, ૫૫ દુય, ૫૬ અજેમાન, પ૭ સુધર્મા, ૫૮ ધર્મસેન, ૫૯ આન ંદન, ૬૦ આનંદ, ૬૧ ન, ૬૨ અપરાજિત, ૬૩ વિશ્વસેન, ૬૪ હરિષેણુ, રૃપ જય, ૬૬ વિજય, ૬૭ વિજયત, ૬૮ પ્રભાકર, ૬૯ અદ્ઘિમન, ૭૦ માન, ૭૧ મહામાહુ, ૭૨ દીખાહુ, ૭૩ મેઘ, ૭૪ સુઘેષ, ૭૫ વિશ્વ, ૭૬ વરાહ, ૭૭ સુસેન, ૭૮ સેનાપતિ, ૭૯ કપિલ, ૮૦ શૈલચારિ, ૮૧ અરિજય, ૮૨ કુંજરખલ, ૮૩ જયદેવ, ૮૪ નાગદત્ત, ૮૫ કાશ્યપ, ૮૬ ખલ, ૮૭ વીર, ૮૮ શુભમતિ, ૮૯ સુમતિ, ૯૦ પદ્મનાભ, ૯૧ સુજાત, ૯૨ સિંહ, ૯૩ સંજય, ૯૪ સુનાભ, ૯૫ નરદેવ, ૯૬ ચિત્તહર, ૯૭ સુરવર, ૯૮ રથ, ૯૯ પ્રભજન, ૧૦૦ અંગદેવ, એ શેા પુત્રનાં નામ કેટલેક ગ્રંથે. નામાંતર પણે છે ! ૧૧ ॥
जीहो बहुंत्तेर पुरुष तणी कला, जीहो नारी कला चोशठ ॥ जीहो लीपी अढारे शोहामणी, जीहो कुल चउ थापे उकि ॥ च० ॥ १२
અર્થ :—પુરૂષની બહુત્તર કલા, સ્ત્રીની ચાશ કલા, તથા અઢાર જાતિની શૈાહામણી લિપિ અને ઉગ્રકુલ, ભાગકુલ, રાજ્યકુલ તથા ક્ષત્રિયકુલ, એ ઉત્કૃષ્ટ ચાર કુલ, પ્રભુયે થાપ્યાં. હવે કલા, ગુણ અને શિલ્પ એ ત્રણ વિસ્તારી કહે છે.
તિહાં પ્રથમ પુરૂષની મહેાંત્તર કલા શીખવી તેનાં નામ કહે છે. ૧ લિખિત ૨ ગણિત ૩ ગીત ૪ નૃત્ય ૫ વાદ્ય ૬ પઠન ૭ શિક્ષા ૮ જ્યાતિષ ૯ છંદ ૧૦ અલંકૃત ૧૧ વ્યાકરણ ૧૨ નિયુક્તિ ૧૩ કાવ્ય ૧૪ કાત્યાયન ૧૫ નિઘંટ (નામમાલા ) ૧૬ ગજરાણુ ૧૭ તુરંગારાણુ ૧૮ તપા