________________
-
-
૨૮૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
અથ–એ પ્રભુને પ્રથમ રાજા જાણવા. તેને યુગલિક મનુષ્ય અભિષેક કરતા જાણુને ઇંદ્ર મહારાજે આવી સર્વે અભિષેકને વિધિ વિવેક દેખાડે છે - जीहो ब्राह्मी भरत सुमंगला, जीहो प्रसवे युगल समेत ॥जीहो સુંદરી વયિ ગણે, નીહો મુન્ના શુભ તા ૨૦ | ૨૦ |
અર્થ –હવે બે સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતાં છ લાખ પૂર્વવર્ષના પ્રભુ થયા. તેવારે સુમંગલાયે ભરતપુત્ર અને બ્રાહ્મી પુત્રી, એ બેહનું યુગલ પ્રસવ્યું અને સુનંદાયે બાહુબલિ પુત્ર અને સુંદરીનામા પુત્રી એ બેહનું યુગલ પ્રસવ્યું છે ૧૦ છે जीहो वली सुमंगलाने थया,जीहोयुगल ओगण पंचाश ॥जीहो शत बेटा दोय पेटडी, जीहो शत विज्ञान प्रकाश ॥ च०॥११॥
અર્થ–પછી વલી અનુક્રમે અનુક્રમે સુમંગલાયે બીજા ઓગણપચાસ પુત્રનાં યુગલ પ્રસવ્યાં. એ રીતે બધા મલીને શ્રી ઋષભજીને શે પુત્ર થયા અને બે પુત્રી થઈ. તથા કુંભકારાદિકનાં એક શે વિજ્ઞાન પ્રકાશ્યાં.
હવે કલ્પદ્રુમના અભાવેં ઈક્વાકુવંશી શેરડીનું ભજન કરે અને શેષ મનુષ્ય અનેક પત્ર, ફલ, ફૂલ, બીજને આહાર કરે. અપકવ શાલિ પ્રમુખ ઔષધિ આહાર જરે નહીં તેવારે ભગવંતને વચને હસ્તપુટે તાલ ભીંજવી ભજન કરવા માંડયું. પરંતુ તે પણ જર નહીં. એવામાં વૃક્ષ વૃક્ષને માંહો માંહે ઘસાવે કરી પ્રથમ નવ અગ્નિ ઉપને. તે બલતે દેખી યુગલિયાં આવી કહેવા લાગતું કે હે પ્રભે! રક્ત વર્ષે પિશાચ