________________
શ્રી ઋષભપ્રભુના પૂર્વ ભવ સંપૂર્ણ.
૨૭૫ નિત્ય પ્રત્યે પાંચશું સાધુને આહાર પાણું હેરીને આણું આપે. તથા સુબાહુ રૂષીશ્વર પાંચશે સાધુને વિનય વૈયાવચ્ચ વિશ્રામણ કરે. તથા પીઠ અને મહાપીઠ, એ બે સાધુ એકાંતે તપ કરે, સ્વાધ્યાય પાઠ કરે. પરંતુ ગુરૂ, બાહુ અને સુબાહુ એ બે ભાઈની પ્રશંસા કરે, તે સાંભળી પીઠ અને મહાપીઠને અપ્રીતિ ઉપની. તેથી અણખ અદેખાઈ કરી. તેણે કરી સ્ત્રી ગાત્ર બાંધ્યું. અનુક્રમેં તે પાંચે બારમે ભ સર્વાર્થ સિદ્ધિનામા અનુત્તર વિમાનેં દેવતા થયા. તિહાંથી ચવીને તેરમે ભોં આનંદને જીવ રાષભદેવ સ્વામી થયા. બાહુ ભરત થયો. સુબાહુ બાહુબલ થયા. પીઢ બ્રાહી થઈ. મહાપીઢ સુંદરી થઈ. એ પાંચે જીવ અનુક્રમેં મુક્તિ જાશે ઈતિ ઝષમ ભવ: जीहो चुलसी लख पूरव वली, जीहो वर्ष त्रणने अड मास ॥ जीहो एक पख उपर थाकते, जीहो कुलघर घर थया वास॥च०॥
અર્થ:-હવે પૂર્વોક્ત આરાને છેહેડે ચોરાશી લાખ પૂર્વ ઉપર ત્રણ વર્ષને સાડા આઠ મહીના થાકતે કુલધરના ઘરને વિષે વાસ થયે ૨ जीहो वदि चोथें आषाढनी, जीहो जंबूभरत मझार । जीहो सर्वारथथी आविया, जीहो नाभिनृपति शणगार ॥ च० ॥३॥
અર્થ --આષાઢ વદિ ચોથની રાત્રે સવાર્થ સિદ્ધિનામાં વિમાનેં તેત્રીશ સાગરેપમાયુ પૂર્ણ ભેળવી દેવતાને ભવ છેડી, દેવતાનું સુખ છેડી, આંતરે રહિત ચવીને