________________
૬૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલામાત્ર:
જેવું સાંભલ્યું તેહવું કહ્યું. એ સર્વ ત્રી કરાના ચરિત્ર સાંભલતાં થકાં દિવસ દિવસને વિષે કેાડ કલ્યાણ થાય !! ઇતિ કલ્પ વ્યાખ્યાનાધિકારે સક્ષમ વ્યાખ્યાન સંપૂર્ણ ૫૧૨ગાળા
॥ અથ અષ્ટમ વ્યાખ્યાન પ્રાભ: । ॥ ઢાજ વારમી ॥ ગૌદ્દો નાખ્યું અવિ પ્રથ્રુસીને ॥ " ફેશી | जीहो पंच कल्याणक भाखीयें, जीहो ऋषभ तणा सुखदाय ॥ जीहोत्रीजा आराने छेडे, जीहो सुखम दुखम कहेवाय ॥ १॥ चतुर नर सुणियें सुत्र सुजाण ॥ ए भकणी ॥
અ:—હવે ઋષભદેવના સુખના દેવાવાલા પાંચ કલ્યાણિક સવિસ્તર ભાંખીયે છૈયે. તે ત્રીજા આરાના છેડેડાને વિષે સુખમ દુખમ નામા આરા કહેવાય તેને વિષે પ્રભુના પાંચ કલ્યાણિક થયાં છે. હે ચતુર પુરૂષા ! કલ્પસૂત્રની કથા સુજાણુ થઈ ને શ્રવણુ કરીયે...૫ ૧૫
હવે અહીં શ્રીઋષભદેવના તેર ભવ કહેવાને અર્થે પ્રથમ ગાથા કહે છે. ધણુ ૧ મિહુણુ ૨ સુર ૩ મહુબલ ૪, લલિયંગે પ વયર ધ ૬ મિહુણેય ૭ ૫ સેહમ્મ ૮ વિદ્ય ૯ અશ્રુ ૧૦, ચક્કી ૧૧ સવ૧૨ ઉસજ્ઞેય ૧૩ ૫૧૫”
અર્થ:—પહેલે ભવે જ બુઢીપે પચ્છિમ મહાવિદ્યહને વિષે સુપ્રતિષ્ટિત નામા નગરે પ્રીયકર રાજા રાજ્ય કરે છે. ત્યાં ધના સાવાહ વસંતપુર નગરે જવા તૈયાર થયાં તે સમય ધર્મઘાષ આચાર્ય પણ સંતપુરે જવાને અર્થે સથવારા સારૂ શેઠની આજ્ઞા માગી. શેઠે કહ્યું, સુખે મહારી સાથે પધારા. પછી તે આચાય સાથે ચાલ્યા. એક દિવસે