________________
સાતમું વખાણ પૂર્ણ.
૨૬૭ શ્રી અજિતનાથ જીન થયા. અને શ્રી અજીતનાથ થકી પૂર્વે પચાશ લાખ કેડી સાગરોપમેં શ્રી રાષભદેવ ભગવાન થયા છે ૯ છે ए निरवाणथी पश्चानुपूर्वी, अंतर केरुं मान रे॥चोवीश जिननां त्रेवीश अंतर इम, चोथा आरा प्रमाण रे॥सां० ॥१०॥
અર્થ –એ શ્રી મહાવીર પ્રભુના નિરવાણથકી લઈને, પશ્ચાનુપૂચે ઉપરથી હેઠે ઉતરવાને ન્યાયે આંતરા કહ્યા. હવે એ ચોથા આરાનું પ્રમાણ તે એક કડાછેડી સાગરેપમ છે. તે મધ્યેથી ૧૦ | सहस्स बेंतालीश वर्ष पचोत्तेर, साढा मास वली आठ रे ॥ एटले ऊणो चोथो आरो, त्रेवीश जिनने पाठ रे। सां० ॥११॥
અર્થ-બેતાલીશ હજાર પતેર વર્ષ ઉપર સાડા આઠ મહીના એટલા ઊણું કરીયે તેવારેં ચોવીશમાં શ્રીમહાવીર સ્વામી જગ્યા અને તેથી આગલ ત્રેવીસ તીર્થંકર થયા, તેને એ પાઠ જાણ. એટલે બહેતેર વર્ષ શ્રીવીરભગવાનનું આયુષ્ય છે, અને વીર નિર્વાણ પછી ત્રણ વર્ષને સાડા આઠ મહિના ચોથે આરે શેષ રહ્યો હતો તથા તેમાં વલી એકવીશ હજાર વર્ષને પાંચમે આરો અને એકવીશ હજાર વર્ષને છઠે આરે એ બે આરાને કાલ મેલવતાં
એક કડાકોડી સાગરોપમ પૂર્ણ થાય છે ૧૧ છે ज्ञानविमल गुरु मुखथी लहियें, सातमु एह वखाण रे ॥ सविजिनवरनां चरित्र सुणतां, दिन दिन कोड कल्याण रे॥सां०१२॥
અર્થ:--જ્ઞા કરી વિમલ એટલે ઉજજવલ એવા ગુરૂના મુખ થકી એ સાતમું વખાણ શ્રી જ્ઞાનવિમલ સૂરિ